Saturday, 28 December 2024

VMC Recruitment / Vacancy 2024 | Vadodara Municipal Corporation Bharti 2024 | vmc.gov.in/Recruitment/Recruitment.aspx

VMC Recruitment / Vacancy 2024 | Vadodara Municipal Corporation Bharti 2024 | vmc.gov.in/Recruitment/Recruitment.aspx


Post Name & Vacancy :

  1. Security Guard - 10 Posts
  2. Peon - 02 Posts
  3. Ward boy - 07 Posts
  4. Aaya - 02 Posts
  5. Watch man - 09 Posts
  6. Sweeper - 01 Posts


Apply Online : https://vmc.gov.in/Recruitment/Recruitment.aspx


Official Notification : https://vmc.gov.in/VMCDocs/Recruitment/Recruitment_Advertise/2024//Advertisment.pdf


More Information :



Monday, 16 December 2024

Gati Shakti Vishwavidyalaya Ph.D Admission 2025 | gsv.ac.in/admission

Gati Shakti Vishwavidyalaya Ph.D Admission 2025 | gsv.ac.in/admission



GATI SHAKTI VISHWAVIDYALAYA

(A Central University under the Ministry of Railways, Government of India) Lalbaug, Vadodara, Gujarat 390004

PhD Admission Notification


જાન્યુઆરી ૨૦૨૫ થી શરૂ થતા પીએચડી પ્રોગ્રામ ઈન એન્જિનિયરીંગ (સ્કૂલ ઓફ ટેકનોલોજી) અને મેનેજમેન્ટ (સ્કૂલ ઓફ મેનેજમેન્ટ) માં પ્રવેશ માટે લાયકાત ધરાવતા કાર્યકારી વ્યાવસાયીકો પાસે થી અરજીઓ મંગાવવામાં આવી છે.

ઉમેદવારો ઓછામાં ઓછા ૨ વર્ષનો કાર્ય અનુભવ ધરાવતા પૂર્ણ - સમયના કર્મચારીઓ અને ઉદ્યોગ, સંશોધન અને વિકાસ સંસ્થાઓ, પ્રયોગશાળાઓ, સરકારી / ખાનગી સંસ્થાઓ, એનજીઓ, બેંકીગ સંસ્થાઓ દ્વારા પ્રાયોજીત હોવા જોઈએ જયાં એડવાન્સ રિસર્ચ માટે ગુણવત્તાયુકત ઈન્ફ્રાસ્ટ્રકચર હાજર છે.

અરજી કરવાની છેલ્લી તારીખ : ૩૧.૧૨.૨૦૨૪ (૨૩:૫૯ કલાક)

પાત્રતા માપદંડો પર વિગતો માટે અને અરજી કરવા માટે, કૃપા કરીને https://gsv.ac.in/admission/ ની મુલાકાત લો.


Official Website https://gsv.ac.in/admission/


More Information :



Saturday, 14 December 2024

ONGC Petro Additions Limited Recruitment / Vacancy 2024 | OPAL - ONGC Apprentice Bharti 2024 | www.opalindia.in

ONGC Petro Additions Limited Recruitment / Vacancy 2024 | ONGC Bharti 2024 | www.opalindia.in



ONGC Petro additions Limited 

(A subsidiary of Oil and Natural Gas Corporation Limited)

RECRUITMENT OF APPRENTICES


Applications are invited from candidates meeting the following qualifications for engagement as Apprentices under Apprentices Act 1961/1973 for a period of 1 year in the trade/disciplines mentioned below:


Discipline &  Required Qualification : 

  1. Fitter - Trade certificate - Fitter
  2. Chemical Plant - Trade certificate-Attendant Operator Chemical Plant (AOCP)
  3. Electric - Trade certificate - Electrician
  4. Instrument - Trade certificate - Instrument Mechanical Chemical Plant (IMCP)
  5. Mechanic - Trade certificate - Maintenance Mechanic Chemical Plant (MMCP)
  6. Lab - Trade certificate-Laboratory Assistant Chemical Plant (LACP)
  7. Machine - Trade certificate - Machinist


For detailed advertisement, please visit the career section of company website www.opalindia.in


Apply via mail id Apprentices@opalindia.in Closing date of application is 04.01.2025


Official Website & Apply Online : https://opalindia.in/


More Information :



Online Registration For GUJCET 2025 | Gujarat Common Entrance Test 2025 | www.gseb.org | gujcet.gseb.org

Online Registration For GUJCET 2025 | Gujarat Common Entrance Test 2025 | www.gseb.org | gujcet.gseb.org



Gujarat Board of Secondary and Higher Secondary Education, Gandhinagar

Gujarat Common Entrance Test - 2025

GUJCET - 2025


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર

ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ - ૨૦૨૫ 

ગુજકેટ - ૨૦૨૫


ગુજરાત સરકારશ્રીના શિક્ષણ વિભાગનાતા.૧૯/૧૧/૨૦૧૬ ના ઠરાવ ક્રમાંક ૧૦૨૦૧૨-૧૪૨-સ મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ડીગ્રી એન્જિનિયરીંગ, ડીગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માગતા HSCE વિજ્ઞાન પ્રવાહના ગ્રૂપ-A, ગ્રૂપ-B અને ગ્રૂપ-AB ના ઉમેદવારો માટે લેવાનાર ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ)-૨૦૨૫ પરીક્ષાની માહિતી પુસ્તિકા અને ઉમેદવારોના ONLINE આવેદનપત્ર ભરવાની સૂચનાઓ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર મૂકવામાં આવશે.

ગુજકેટ-૨૦૨૫ પરીક્ષાનું ONLINE આવેદનપત્ર બોર્ડની વેબસાઈટ www.gseb.org તથા gujcet.gseb.org પરથી તા.૧૭/૧૨/૨૦૨૪ થી તા.૩૧/૧૨/૨૦૨૪ દરમિયાન ONLINE ભરી શકાશે. 

ગુજકેટની પરીક્ષા ફી રૂ ૩૫૦/-  SBlePay System મારફતે ONLINE (Credlt card, Debit Card, Net Banking) દ્વારા અથવા SBIePay ના “SBI Branch Payment" ઓપ્શન દ્વારા દેશની કોઈપણ SBI Branch માં ભરી શકાશે. 

ફી ભર્યા બાદ સંપૂર્ણ આવેદનપત્ર ફરજિયાત ભરવાનું રહેશે, જેની શાળાના આચાર્યશ્રીઓ/વાલીઓએ તથા વિદ્યાર્થીઓએ નોંધ લેવી.


Official Website : https://www.gseb.org/


More Information :






Document Verification For VMC Additional Assistant Engineer / Assistant Engineer 2024-25 | Vadodara Municipal Corporation Additional Assistant Engineer / Assistant Engineer Document Verification | www.vmc.gov.in

Document Verification For VMC Additional Assistant Engineer / Assistant Engineer  2024-25 | Vadodara Municipal Corporation Additional Assistant Engineer / Assistant Engineer Document Verification | www.vmc.gov.in


વડોદરા મહાનગરપાલિકા

www.vmc.gov.in

જાહેરાત ક્રમાંક ૧૪૪/૨૦-૨૧ તથા જાહેરાત ક્રમાંક ૧૭૨/૨૦-૨૧ અન્વયે વિવિધ ઇજનેરોની જગ્યાઓની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા અન્વયે સૂચિત ઉમેદવારોએ ડોકયુમેન્ટ વેરીફીકેશન માટે હાજર થવા બાબત.

વડોદરા મહાનગરપાલિકા જાહેરાત ક્રમાંક ૧૪૪/૨૦-૨૧ તથા ૧૭૨/૨૦-૨૧ અન્વયે નીચે જણાવેલ વિવિધ ઇજનેરોની સીધી ભરતીની ખાલી જગ્યા ભરવા માટે સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તા.૦૬-૧૦-૨૪ ના રોજ યોજવામાં આવેલ.


જાહેરાત ક્રમાંક & જગ્યાનું નામ : 

  1. ૧૭૨/૨૦-૨૧ -  આસી. એન્જી. (સિવિલ) 
  2. ૧૭૨/૨૦-૨૧ - એડી. આસી. એન્જી. (સિવિલ)
  3. ૧૪૪/૨૦-૨૧ - એડી. આસી. એન્જી.(ઇલે.)
  4. ૧૪૪/૨૦-૨૧ - એડી. આસી. એન્જી. (મીકે.)


સદર સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા અન્વયે પ્રાથમિક તબકકામાં ઉમેદવારોને પ્રમાણપત્રોની ચકાસણી/સ્ક્રુટીની અર્થે તા.૧૭-૧૨-૨૦૨૪ (મંગળવાર) ના રોજ રૂબરૂમાં ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે. જેના કોલલેટર વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov.in પરથી તા.૧૪-૧૨-૨૪ બપોરે ૧૧:૦૦ કલાકથી તા.૧૬-૧૨-૨૪ રાત્રે ૧૨ કલાક સુધી ડાઉનલોડ કરી શકાશે. 

ઉમેદવારોએ અસલ ફોટો આઇ.ડી, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાત(સેમીસ્ટર વાઇઝ માર્કશીટ અને ડીગ્રી, અનુભવના પ્રમાણપત્રો સહિત) અને આનુસાંગિક પુરાવા, જાતિના પ્રમાણપત્ર, અરજીપત્ર અને સુચિત કોલલેટર સાથે હાજર રહેવા જણાવવામાં આવે છે. ગેરહાજર રહેલ ઉમેદવાર આગળની ભરતી પ્રક્રિયા માટે ગેરલાયક ઠરશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે.


Official Website : https://vmc.gov.in/Recruitment/Recruitment.aspx


More Information :



Friday, 13 December 2024

Pradhan Mantri Awas Yojana - Urban 2.0 | https://pmaymis.gov.in/PMAYMIS2_2024/PmayDefault.aspx/EligiblityCheck.aspx | Bharuch Nagarpalika

Pradhan Mantri Awas Yojana - Urban 2.0 | https://pmaymis.gov.in/PMAYMIS2_2024/PmayDefault.aspx/EligiblityCheck.aspx


Bharuch Nagarpalika

ભરૂચ નગરપાલિકા, ભરૂચ

પ્રધાનમંત્રી આવાસ યોજના - શહેરી ૨.૦

આથી ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં આવેલ તમામ શહેરીજનોને જણાવવાનું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી ૨.૦ (PMAY-U 2.0) અંતર્ગત બેનીફ્સિીયરી લીડ કન્સ્ટ્રકશન (BLC) માં આવાસ યોજનાનો લાભ લેવા માંગતા અરજદારો આવાસનું ફોર્મ યુનિાઈડ વેબ પોર્ટલ પર અરજી નોંધાવી શકો છો. 

વિઝીટ કરવા ઓનલાઈન લિન્ક : https://pmaymis.gov.in/PMAYMIS2_2024/PmayDefault.aspx/EligiblityCheck.aspx


PMAY 2.0 એપ્લીકેશન/સર્વે ફોર્મ ભરીને અરજદાર તેમની પાત્રતા અને આવાસની જરૂરીયાતને આધારે હાઉસિંગ વિકલ્પ પર ઉપરોક્ત વેબ પોર્ટલ પર અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી કરતી વખતે પરિવારના સભ્યો સહિત તમામ લાભાર્થીઓ પાસે આધાર અથવા વર્ચ્યુઅલ આધાર આઈ.ડી. હોવું રજીયાત છે.


અરજી કરતી વખતે જરૂરી ડોક્યુમેન્ટની યાદી

  1. અરજદારનો આધાર કાર્ડ
  2. અરજદારના આધાર કાર્ડ સાથે લીંક હોય તેવી ચાલુ બેંક ખાતાની વિગતો
  3. અરજદારના પરિવારના સભ્યોનો આધાર કાર્ડ
  4. અરજદારનો આવકનો દાખલો
  5. અરજદારનું જાતિ પ્રમાણપત્ર (For SC, ST, or OBC અરજદાર)
  6. અરજદારના જમીનના પુરાવા


More Information : 



Download the call letter for GSRTC Conductor Exam 2024 | Regarding payment of exam fee and issue of fee travel pass to SC / ST candidates | gsrtc.in | ojas.gujarat.gov.in

Download the call letter for GSRTC Conductor Exam 2024 | Regarding payment of exam fee and issue of fee travel pass to SC / ST candidates | gsrtc.in | ojas.gujarat.gov.in


Gujarat State Road Transport Corporation (GSRTC)

ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ

કંડકટર કક્ષાની O.M.R. આધારીત હેતુલક્ષી લેખિત પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા, પરીક્ષા ફી ભરવા તથા અનુ.જાતિ, અનુ.જનજાતિના ઉમેદવારોને ફી મસાફરી પાસ આપવા બાબત

નિગમની જાહેરાત ક્રમાંકઃ GSRTC/202324/32 કંડકટર કક્ષાની O.M.R. આધારીત હેતુલક્ષી લેખિત પરીક્ષા તા.૨૯/૧૨/૨૦૨૪ ના રોજ લેવામાં આવનાર છે. જેના કોલ લેટર ઓજસ વેબસાઈટ https://ojas.gujarat.gov.in ઉપરથી ઉમેદવારે અરજીપત્રકમાં દર્શાવેલ કન્ફર્મેશન નંબર તથા જન્મ તારીખ નાંખીને ડાઉનલોડ કરવાના રહેશે, પરીક્ષા માટેની યાદીમાં સમાવેશ થયેલ અને ઓનલાઈન એપ્લીકેશનમાં જનરલ કેટેગરી દર્શાવેલ હોય તેવા તમામ ઉમેદવારોએ નિગમની વેબસાઈટ https://gsrtc.in ઉપરથી ANNEXURE-B_(પરીક્ષા ફી ભરવાનું ચલણ) ડાઉનલોડ કરી તા.૧૨/૧૨/૨૦૨૪ થી તા.૨૪/૧૨/૨૦૨૪ સુધીમાં (કચેરીના કામકાજના સમય દરમ્યાન) ફકત પોસ્ટ ઓફીસ મારફતે પરીક્ષા ફી પેટે રૂા.૨૫૦/– તથા વધારાના પોસ્ટલ ચાર્જ જમા કરાવી સિકકા / સ્ટીકર સાથેની રસીદ મેળવી લેવાની રહેશે જે પરીક્ષા સમયે કોલલેટર સાથે અચૂક રજૂ કરવાની રહેશે. પરીક્ષા સ્થળે રોકડમાં કે અન્ય કોઈ રીતે ફ્રી સ્વિકારવામાં આવશે નહીં. 

પરીક્ષા ફી ભરેલ ન હોય તેવા જનરલ કેટેગરી દર્શાવેલ ઉમેદવારો કોઈ પણ સંજોગોમાં પરીક્ષા આપવા માટે પાત્ર ગણાશે નહિ. અનુ.જાતિ/ અનુ.જનજાતિના ઉમેદવારોએ રહેઠાણના સ્થળેથી પરીક્ષાના સ્થળ સુધી આવવા / જવા માટે બસના ફી પાસ માટે નિગમની વેબસાઈટ https://gsrtc.in ઉપર પ્રસિધ્ધ કરેલ ANNEXURE-A ડાઉનલોડ કરી તેમાં જરૂરી વિગતો ભરી ફરજ પરના કંડકટરને રજુ કરવાનું રહેશે જેની સંબંધિત ઉમેદવારોએ નોધ લેવી.


Conductor Call Letter Download : https://ojas.gujarat.gov.in/


Official Notification : https://drive.google.com/file/d/1Hqp4UTNeSReehTI51usaOP66Z0gKY5wn/view


More Information :



Thursday, 12 December 2024

Provisional Answer Key & OMR Sheet Download For VMC Exam 2024-25 | Vadodara Municipal Corporation Exam Provisional Answer Key & OMR Sheet Download | vmc.gov.in/Recruitment/Recruitment.aspx

Provisional Answer Key & OMR Sheet Download For VMC Exam 2024-25 | Vadodara Municipal Corporation Exam Provisional Answer Key & OMR Sheet Download | vmc.gov.in/Recruitment/Recruitment.aspx


વડોદરા મહાનગરપાલિકા

www.vmc.gov.in

તા.૦૮-૧૨-૨૪ (રવિવાર) ના રોજ યોજાયેલ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષામાં ઉપસ્થિત રહેલ ઉમેદવારોની OMR SHEET ની SCAN IMAGE તથા પ્રોવિઝનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત. 


વડોદરા મહાનગરપાલિકામાં તા.૦૮-૧૨-૨૪ (રવિવાર)ના રોજ યોજાયેલ સૈનિક (ફાયરમેન) ની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષામાં ઉપસ્થિત રહેલ ઉમેદવારોની OMR SHEET ની SCAN_IMAGE વડોદરા મહાનગરપાલિકાની વેબલસાઈટ www.vmc.gov.in ૫૨ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જે તા.૨૪-૧૨-૨૪ (મંગળવાર) રાત્રે ૧૨:૦૦ કલાક સુધી સંબંધિત ઉમેદવાર દ્વારા ડાઉનલોડ કરી શકાશે.

વધુમાં સદર સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી પણ વડોદરા મહાનગરપાલિકાની વેબસાઈટ www.vmc.gov.in પર પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જેની સામે પરીક્ષામાં ઉપસ્થિત રહેલ ઉમેદવાર તા.૨૪-૧૨-૨૪ સાંજે (૧૭:૦૦ કલાક) સુધી વેબસાઈટ પર મુકવામાં આવેલ નિયત નમૂનામાં લેખિતમાં જરૂરી આધાર પુરાવાસહ રૂબરૂ અથવા ટપાલથી વાંધા સુચન વડોદરા મહાનગરપાલિકા, રૂમ નં.૧૨૭, રેકોર્ડ બ્રાન્ચ, ખંડેરાવ માર્કેટ બિલ્ડીંગ, વડોદરા-૩૯૦ ૦૦૧ ખાતે રજુ કરી શકશે. સદર મુદત બાદ આવેલ વાંધા સુચન તેમજ આધાર પુરાવા વિના રજુ કરેલ વાંધા સૂચન આપોઆપ રદ ગણાશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે. 


Provisional Answer Key & OMR Sheet Download : https://vmc.gov.in/Recruitment/Recruitment.aspx


More Information :



Wednesday, 11 December 2024

NVS Bharuch Recruitment / Vacancy 2024-25 | PM Shri School Jawahar Navodaya Vidyalaya Bharuch Bharti 2024-25 (Walk in interview)

NVS Bharuch Recruitment / Vacancy 2024-25 |  PM Shri School Jawahar Navodaya Vidyalaya Bharuch Bharti 2024-25


WALK IN INTERVIEW

Candidates possessing M.A. English and B. Ed and Degree and willing to work in residential vidyalaya for the academic year 2024- 25 are invited to attend the walk in interview for the post of PGT English on 18.12.2024 (Wednesday) by 11:00 am at PM SHRI SCHOOL JAWAHAR NAVODAYA VIDYALAYA, ROOP NAGAR, POST-DHAROLI TQ. JHAGADIA, DIST-BHARUCH - 393110

Interested candidates should attend the interview at their Own cost / expenditure. The candidates must bring their original documents for verification along with one set of Xerox copies.

For further details contact Office of the Principal (Phone No. 9725739569) during working hours. Remuneration / Salary is Rs. 35,750/- per month. Fluency in English is must. Experience in CBSE School is preferred.

Eligible and interested candidates are requested to send their BIO-DATA by Email to jnvbharuch@gmail.com by date 17/12/2024.


More Information :



Tuesday, 10 December 2024

SDAU Recruitment / Vacancy 2024 | Sardarkrushinagar Dantiwada Agricultural University Principal, Professor, Associate Professor and Assistant Professor Bharti / Recruitment in various faculties

SDAU Recruitment / Vacancy 2024 | Sardarkrushinagar Dantiwada Agricultural University Principal, Professor, Associate Professor and Assistant Professor Bharti / Recruitment in various faculties 


SARDARKRUSHINAGAR DANTIWADA AGRICULTURAL UNIVERSITY SARDARKRUSHINAGAR-385 506

DISTRICT : BANASKANTHA (GUJARAT)

ADVERTISEMENT No. 02/2024

The Registrar, Sardarkrushinagar Dantiwada Agricultural University, Sardarkrushinagar - 385506 (Gujarat) invites online application from eligible candidates for the post of Principal, Professor, Associate Professor and Assistant Professor in various faculties of SDAU.

The details regarding the category wise posts, qualification, experience, API Score etc for above posts are available on university website : www.sdau.edu.in from 12:00 hrs. onwards on Date: 12/12/2024.

The hard copy of online application form filled on website : ojas.sdau.edu.in along with necessary documents should reach to the Office of the Registrar, Sardarkrushinagar Dantiwada Agricultural University, Sardarkrushinagar-385 506, District: Banaskantha (Guajarat) on or before Date:17/01/2025. The University reserves its right not to fill in-all or any post if deems necessary.


Official Website & Apply Online : 

  1. https://ojas.sdau.edu.in/
  2. https://sdau.edu.in/


More Information :



Kamdhenu University Admission for PG Programme Academic Year 2024-25 | www.kamdhenuuni.edu.in/admission

Kamdhenu University Admission for PG Programme Academic Year 2024-25 | www.kamdhenuuni.edu.in/admission


Kamdhenu University

Our Motto : Welfare of all living beings

(Established by Government of Gujarat vide Gujarat Act No.9 of 2009) 

Admission for PG Programme : Academic Year 2024-25

Online applications are invited only for admissions to Masters and Doctoral Degree Programmes of Veterinary Science Faculties offered by Kamdhenu University. The completely filled- up Application Form shall be submitted, online from Dt.16/12/2024 to Dt.31/12/2024. 

Non-refundable Application Fee of Rs. 500/- (Rupees Five Hundred Only.) is to be paid online through Debit Card/Credit Card/Net Banking. Candidates are advised to refer the admission information booklet available on website https://www.kamdhenuuniversity.net before filling-up the Application Form. 

The hard copy of filled-up Form should be sent with necessary self-attested documents to the Office of the Registrar, Kamdhenu University, Wing B-1, Block-A, 4th Floor, Karmayogi Bhavan, Sector-10A, Gandhinagar-382010, on or before Dt.04/01/2025. For more details visit University website https://www.kamdhenuuniversity.net.


Official Website : https://www.kamdhenuuni.edu.in/admission


To visit Kamadhenu University Admission Portal (કામધેનુ યુનિવર્સિટી એડમિશન પોર્ટલ પર જવા માટે) (Click here) : https://www.kamdhenuuniversity.net/frmwelcome.aspx



More Information :


Saturday, 7 December 2024

Indian Red Cross Society Chhota Udepur Recruitment / Vacancy 2024 | Indian Red Cross Society Chhota Udepur District Bharti 2024

Indian Red Cross Society Chhota Udepur Recruitment / Vacancy 2024 | Indian Red Cross Society Chhota Udepur Bharti 2024


Post Name : Medical Officer / Technical Supervisor / Staff Nurse / Lab Technician / Lab Attendant / Counselor / Clerk cum Data Entry Operator - DEO


જાહેરાત

ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી (છોટાઉદેપુર જિલ્લા બ્રાન્ચ)

Indian Red Cross Society Chhota Udepur


ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી છોટાઉદેપુર જિલ્લા બાન્ચ દ્વારા શરૂ થઈ રહેલ નવીન બ્લડ બેન્ક માટે નીચેની લાયકાત ધરાવતા ઉમેદવારો માટે જાહેરાત બહાર પાડવામાં આવે છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના શૈક્ષણિક લાયકાતના તથા અનુભવના ડોક્યુમેન્ટની કોપી અને સીવી સાથે નીચે જણાવેલ ઈ-મેઈલ આઈડી ઉપર તા.૨૦-૧૨-૨૦૨૪ સુધીમા


હોદ્દો : મેડિકલ ઓફિસર 

લાયકાત : એમડી ઈન પેથોલોજી એમડી બ્લડ ટ્રાન્સફ્યુઝન એન્ડ ઈમ્યુનોહોમેટોલોજી / એમડી ટ્રાન્સફ્યુઝન મેડીસીન / એમબીબીએસ વિથ બ્લડ બેંક અનુભવ 

સંખ્યા : ૧ જગ્યા

અનુભવ : ૧ વર્ષ કે તેથી વધુ


હોદ્દો : ટેક્નિકલ સુપરવાઈઝર 

લાયકાત : બીએસસી / એમએસસી અને DMLT કોમ્પ્યુટરનો અનુભવ.

સંખ્યા : ૧ જગ્યા

અનુભવ : ૧ વર્ષ કે તેથી વધુ


હોદ્દો : સ્ટાફનર્સ 

લાયકાત : બીએસસી / ડીપ્લોમા ઈન નર્સિંગ / જનરલ નર્સિંગ એન્ડ મીડવાઈકરી (GNM)

સંખ્યા : ૧ જગ્યા


હોદ્દો : લેબ ટેક્નીશીયન

લાયકાત : બીએસસી / એમએસસી અને DMLT. કોમ્પ્યુટરનો અનુભવ.

સંખ્યા : ૧ જગ્યા

અનુભવ : ૧ વર્ષ કે તેથી વધુ    


હોદ્દો : લેબ એટેન્ડન્ટ   

લાયકાત : બીએસસી

સંખ્યા : ૧ જગ્યા


હોદ્દો : કાઉન્સીલર

લાયકાત : એમએસડબલ્યુ

સંખ્યા : ૧ જગ્યા


હોદ્દો : ક્લાર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટર 

લાયકાત : બી.કોમ.(કોમ્પ્યુટર) ડીગી જરૂરી.

સંખ્યા : ૧ જગ્યા


E-mail ID : ircs.chhotaudepur@ gmail.com 

ડૉ. કેવલ એચ. મોદી : ટ્રેઝ૨૨, રેડક્રોસ સોસાયટી, છોટાઉદેપુર


More Information :



Friday, 6 December 2024

IKDRC Staff Nurse Final Merit List 2024 (Result) | Advertisement No. IKDRC Class - III 04-2023 | ikdrc-its.org

IKDRC Staff Nurse Final Merit List 2024 | Advertisement No. IKDRC Class - III 04-2023 | ikdrc-its.org



Smt. G.R. Doshi & Smt. K.M. Mehta

Institute of Kidney Diseases and Research Centre, Dr. H.L. Trivedi Institute of Transplantation Sciences Opp. Trauma Centre, Civil Hospital Campus, Asarwa, Ahmedabad - 380 016. 

Website : www.ikdrc-its.org 

e-mail: ikdrcits@ikdrcits.in  Phone: +91-79-22687127

No. IKDRC/RCT-04-2023/3828/2024


Final merit list for recruitment to the posts of Staff Nurse, Class-III, Advertisement No. IKDRC_Class-III_04-2023, based on written examination held on 17th December 2023 and document verification held on 10th, 11th, 12th, 15th, 16th, 30th July 2024 and 23rd August 2024 is declared under:


Cut-off Marks :-

  • General : -95.00 Marks
  • EWS : - 85.00 Marks
  • SEBC : - 84.50 Marks
  • S.C. : - 94.00 Marks
  • S.C.-PH : -73.75 Marks
  • S.T. :- 82.75 Marks


Staff Nurse Merit List : https://drive.google.com/file/d/1YMQO7ysAUTQB4k9dAk32MHvqVtAqwy3n/view


More Information :



BMC Recruitment / Vacancy 2024 | Bhavnagar Municipal Corporation Staff Nurse and MPHW Contract Based Bharti 2024 | Urban Health Society Bharti 2024

BMC Recruitment / Vacancy 2024 | Bhavnagar Municipal Corporation Staff Nurse and MPHW Contract Based Bharti 2024 


Post Name & Vacancy :

Staff Nurse - 03 Posts

MPHW - 08 Posts



અર્બન હેલ્થ સોસાયટી

ભાવનગર મહાનગરપાલિકા જાહેરાત

૧૫માં નાણાપંચ અન્વયે અર્બન હેલ્થ સોસાયટી, ભાવનગર મહાનગરપાલિકાનાં આરોગ્ય વિભાગ હેઠળનાં ૧૪ અર્બન હેલ્થ સેન્ટરો ખાતે કુલ-૩૦ 'આયુષ્યમાન આરોગ્ય મંદીર" કાર્યરત કરવાના થતા તથા થયેલ સેન્ટર ખાતે નીચે મુજબની જગ્યા માટે ૧૧ માસનાં કરાર આધારીત, ફીકસ પગારથી લાયકાત ધરાવનાર ઉમેદવારો પાસેથી નીચેની શરતો / વિગતોને ધ્યાને લઈ જાહેરાત પ્રસિધ્ધ થયેથી દીવસ – ૧૦ માં રજીસ્ટર્ડ એડી પોષ્ટથી અરજી મંગાવવામાં આવે છે.


જગ્યાનું નામ : સ્ટાફ નર્સ

પગાર ધોરણ : માસીક ફીકસ પગાર રૂ. ૨૦,૦૦૦/- 

જગ્યાની સંખ્યા : હાલમાં ૩

વય મર્યાદા - ૫૮ વર્ષ

જરૂરી શૈક્ષણીક : સરકાર માન્ય નર્સીંગ માં બેચલર ડીગ્રી પાસ અથવા ડીપ્લોમા ઈન જનરલ નર્સીંગ એન્ડ મીડવાઈફરી

રીમાર્કસ : ગુજરાત નર્સીંગ કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન જરૂરી છે. (સ્ત્રી ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે)


જગ્યાનું નામ : મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ)

પગાર ધોરણ : માસિક ફીકસ પગાર : Rs. 15,0000/-

જગ્યાની સંખ્યા : હાલમાં ૮ તેમજ ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે

વય મર્યાદા - ૫૮ વર્ષ

જરૂરી શૈક્ષણીક : સરકાર માન્ય સેનેટરી ઈન્સ્પેક્ટરનો કોર્સ તેમજ એમ.પી.એચ.ડબલ્યુ નો કોર્સ 

રીમાર્કસ : પુરુષ ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.


યોગ્ય લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ પોતાની અરજી, બાયોડેટા, ધો-૧૦ થી ઉચ્ચ અભ્યાસ સુધીના તમામ શૈક્ષણિક લાયકાતની માર્કશીટ તથા ડિગ્રી સર્ટીફીકેટની પ્રમાણીત નકલ, અનુભવ, ઉમરના આધારોની પ્રમાણીત નકલો તથા અરજી ઉપરનાં ભાગે ડાબી બાજુએ પોતાની સહી કરેલ તાજેતરનો ફોટોગ્રાફ સાથે મેમ્બર સેક્રેટરી, અર્બન હેલ્થ સોસાયટી, આરોગ્ય વિભાગ, ભાવનગર મહાનગરપાલિકામાં રજીસ્ટર્ડ એડી પોષ્ટથી જાહેરાત પ્રસિધ્ધ થયેથી દીવસ – ૧૦ માં મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે. 

  • સરકારશ્રીની ૧૫માં નાણાપંચની માર્ગદર્શિકા અનુસાર ઉપરોકત જગ્યા માટેનાં પગાર ધોરણમાં ફેરફાર થવાપાત્ર છે. 
  • અધુરી વિગત વાળી અરજી રદ પાત્ર રહેશે. 
  • કામગીરી તદન હંગામી તથા કરાર આધારીત હોવાથી અન્ય કોઈ હકક, હીત, ભથ્થુ મળવા પાત્ર થશે નહી તથા મુદત પુરી થયે નિમણૂક આપોઆપ સમાપ્ત થશે. 
  • અન્ય શરતો સરકારશ્રી દ્વારા જે નિયત થયેલ છે તે ઉમેદવાર ને લાગુ પડશે. આ જગ્યાઓની ભરતી કરવી કે ન કરવી, આપેલ જાહેરાત રદ ગણવી અગર આ જગ્યાઓ ભરવાની સંખ્યામાં વધારો કે ઘટાડો કરવાના તમામ અધિકાર ચેરમેનશ્રી, અર્બન હેલ્થ સોસાયટીનાં રહેશે.


More Information :





Syllabus Download for GSSSB Lab Technician and Lab Assistant Exam 2024 | gsssb.gujarat.gov.in

Syllabus for Gaun Seva Pasandgi Mandal (GSSSB) Lab Technician and Lab Assistant Exam 2024 | gsssb.gujarat.gov.in


Advt. No & Posts Name :

  • 247/202425, Scientific Assistant (Biology Group), Class-3
  • 246/202425, Scientific Assistant (Physics Group), Class-3
  • 245/202425, Scientific Assistant (Chemistry Group), Class-3
  • 244/202425, Laboratory Assistant (Forensic Psychology Group), Class-3
  • 243/202425, Laboratory Assistant (Biology Group), Class-3
  • 242/202425, Laboratory Assistant (Physics Group), Class-3
  • 241/202425, Laboratory Assistant (Chemistry Group), Class-3
  • 240/202425, Laboratory Technician (Forensic Psychology Group)
  • 239/202425, Laboratory Technician (Biology Group), Class-3
  • 238/202425, Laboratory Technician (Physics Group), Class-3
  • 237/202425, Laboratory Technician (Chemistry Group), Class-3


જગ્યાનું નામ અને જાહેરાત ક્રમાંક :

  • 247/202425, સાયન્ટીફીક આસીસ્ટન્ટ (બાયોલોજી જૂથ), વર્ગ-૩
  • 246/202425, સાયન્ટીફીક આસીસ્ટન્ટ (ભૌતિક જૂથ), વર્ગ-૩
  • 245/202425, સાયન્ટીફીક આસીસ્ટન્ટ (રસાયણ જૂથ), વર્ગ-૩
  • 244/202425, લેબોરેટરી આસીસ્ટન્ટ (ફોરેન્સીક સાયકોલોજી જૂથ), વર્ગ-૩
  • 243/202425, લેબોરેટરી આસીસ્ટન્ટ (બાયોલોજી જૂથ), વર્ગ-૩
  • 242/202425, લેબોરેટરી આસીસ્ટન્ટ (ભૌતિક જૂથ), વર્ગ-૩
  • 241/202425, લેબોરેટરી આસીસ્ટન્ટ (રસાયણ જૂથ), વર્ગ-૩
  • 240/202425, લેબોરેટરી ટેક્નીશીયન (ફોરેન્સીક સાયકોલોજી જૂથ)
  • 239/202425, લેબોરેટરી ટેક્નીશીયન (બાયોલોજી જૂથ), વર્ગ-૩
  • 238/202425, લેબોરેટરી ટેક્નીશીયન (ભૌતિક જૂથ), વર્ગ-૩
  • 237/202425, લેબોરેટરી ટેક્નીશીયન (રસાયણ જૂથ), વર્ગ-૩


Syllabus Download https://gsssb.gujarat.gov.in/Advertisements


More Information :



GSRTC Helper Recruitment / Vacancy 2024 | GSRTC 1658 Helper Bharti 2024 | ojas.gujarat.gov.in | gsrtc.in

GSRTC Helper Recruitment / Vacancy 2024 | GSRTC 1658 Helper Bharti 2024 | ojas.gujarat.gov.in | gsrtc.in


Post Name : Helper 

No of Posts : 1658 Posts


કક્ષાનું નામ - હેલ્પર

ફીકસ પગાર – પાંચ વર્ષ માટે રૂ.૨૧,૧૦૦ /-

કુલ જગ્યાઓ – ૧૬૫૮

વયમર્યાદા : ૧૮ થી ૩૫ વર્ષ

લઘુત્તમ શૈક્ષણિક લાયકાત : 

સરકાર માન્ય આઈ.ટી.આઈ.નો મીકેનીક મોટર વ્હીકલ અથવા મીકેનીક ડીઝલ અથવા જનરલ મીકેનીક અથવા ફીટર અથવા ટર્નર અથવા ઇલેક્ટ્રીશીયન અથવા શીટ મેટલ વર્કર અથવા ઓટો મોબાઇલ્સ બોડી રીપેરર અથવા વેલ્ડર અથવા વેલ્ડર કમ ફેબ્રીકેટર અથવા મશીનીસ્ટ અથવા કારપેન્ટર અથવા પેઇન્ટર જનરલ અથવા ઓટો મોબાઇલ પેઇન્ટ રીપેરરનો ઓછામાં ઓછો એક વર્ષનો કોર્ષ પાસ.

અગ્રતા માટે વધારાની શૈક્ષણિક લાયકાત : 

સરકારી / અર્ધ સરકારી /જાહેર સાહસ (પબ્લિક અન્ડર ટેકીંગ ) અથવા કોઈપણ લીમીટેડ /પ્રાઈવેટ લીમીટેડ કંપનીમાં લઘુત્તમ શૈક્ષણિક લાયકાતમાં દર્શાવેલ ટ્રેડમાં એપ્રેન્ટીસશીપ પુર્ણ કરી હોય અને તે પાસ કર્યા અંગેનું એન.સી.વી.ટી.(નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનીંગ)/જી.સી.વી.ટી.(ગુજરાત કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનીંગ) નું પ્રમાણપત્ર અને માર્કશીટ.


ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો :- તા.૦૬/૧૨/૨૦૨૪ થી તા.૦૫/૦૧/૨૦૨૫ (૨૩:૫૯ કલાક સુધી)

સંયુક્ત પરીક્ષા અંગેની પ્રોસેસ ફી સ્વિકારવાનો સમયગાળો :- તા. ૦૬/૧૨/૨૦૨૪ થી તા.૦૭/૦૧/૨૦૨૫ (૨૩:૫૯ કલાક સુધી)


Online Application : https://ojas.gujarat.gov.in/


Official Website : https://gsrtc.in/site/


More Information :







Gujarat Ayurved University Recruitment / Vacancy 2024 | Gujarat Ayurved University Controller of Examination Bharti 2024 | www.ayurveduniversity.edu.in

Gujarat Ayurved University Recruitment / Vacancy 2024 | Gujarat Ayurved University Controller of Examination Bharti 2024 | www.ayurveduniversity.edu.in



Advertisement – GAU No. 02/2024

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી,

ચાણકય ભવન, પોલીસ ભવન સામે, જામનગર -361008

ઉપસચિવશ્રી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર, ગાંધીનગરના તા. 09/08/2024 ના ઠરાવ ક્રમાંક:HFWD/MSM/e-file/7/2023/5380/CHH 1 થી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગર ખાતે કંટ્રોલર ઓફ એકઝામીનેશન વર્ગ-1 ની એક જગ્યા ભરવાની મંજુરી મળેલ છે તે મુજબની જગ્યા માટે લાયકાત ધરાવતાં ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છેઃ-


જગ્યાનું નામ તથા વર્ગ : કંટ્રોલર ઓફ એકઝામીનેશન વર્ગ-1 (બીજો પ્રયત્ન)

જગ્યાની સંખ્યા : 01

કેટેગરી : જનરલ

પગાર ધોરણ (સાતમાં પગારપંચ મુજબ) : રૂ. 67700-208700, લેવલ-11


જાહેરાતમાં દર્શાવેલ જગ્યા ભરવી કે ન ભરવી તથા ઇન્ટરવ્યુમાં હાજર રહેલ ઉમેદવારને પસંદ કરવા કે ન કરવા તે બાબતનો યુનિવર્સિટીનો હકક અબાધિત રહેશે.

ઉપરની જગ્યા વિશેની વધુ માહિતી તથા ઓનલાઇન અરજી ફોર્મ યુનિવર્સિટીની વેબસાઈટ www.ayurveduniversity.edu.in ઉપરથી ભરવાનું રહેશે. 


વિગતવાર જરુરી તમામ દસ્તાવેજો સાથે ભરેલ અરજી ફોર્મની હાર્ડકોપી સ્વીકારવાની છેલ્લી તા 31/12/2024 છે.


Official Website : https://ayurveduniversity.edu.in/



More Information :



Thursday, 5 December 2024

GSSSB Recruitment / Vacancy 2024 For Gujarati Stenographer & Junior Nirikshak (Inspector) | gsssb.gujarat.gov.in | ojas.gujarat.gov.in

Gaun Seva Pasandgi Mandal - GSSSB Recruitment / Vacancy 2024 For Gujarati Stenographer & Junior Nirikshak (Inspector) | gsssb.gujarat.gov.in | ojas.gujarat.gov.in


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર

બ્લોક નં. ર, પહેલો માળ, કર્મયોગી ભવન, સેક્ટર - ૧૦, ગાંધીનગર 

જાહેરાત ક્રમાંકઃ ૨૫૩/૨૦૨૪૨૫ થી ૨૫૪/૨૦૨૪૨૫

(વેબસાઇટ એડ્રેસ : https://ojas.gujarat.gov.in અને https://gsssb.gujarat.gov.in)

મંડળ દ્વારા તાંત્રિક સંવર્ગોની નીચે દર્શાવેલ જગાઓ માટે ઉમેદવારોની સ્પર્ધાત્મક પરીક્ષા યોજીને મેરીટના ધોરણે પસંદગી યાદી તૈયાર કરવા માટે OJAS ની વેબસાઇટ ઉપર ઓન-લાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. 


જાહેરાત ક્રમાંક અને સંવર્ગનું નામ : ૨૫૩/૨૦૨૪૨૫ - જુનીયર નિરીક્ષક, વર્ગ-૩

વિભાગ ખાતાના વડાની કચેરીનું નામ : અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ

કુલ જગ્યાઓ : 60 જગ્યાઓ


જાહેરાત ક્રમાંક અને સંવર્ગનું નામ : ૨૫૪/૨૦૨૪૨૫ - ગુજરાતી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-૨, વર્ગ-૩

વિભાગ ખાતાના વડાની કચેરીનું નામ : સામાન્ય વહીવટ વિભાગ

કુલ જગ્યાઓ : ૩૪ જગ્યાઓ 


આ માટે ઉમેદવારોએ "https://ojas.gujarat.gov.in" વેબસાઈટ પર બન્ને સંવર્ગો માટે તા.૦૫/૧૨/૨૦૨૪ બપોરના ૧૪-૦૦ કલાકથી તા.૧૯/૧૨/૨૦૨૪ રાત્રીના ૨૩-૫૯ કલાક દરમિયાન ઓન-લાઈન અરજી કરવાની રહેશે. 

પરીક્ષા ફી ભરવા માટે છેલ્લી તા.૨૨/૧૨/૨૦૨૪ (૨૩-૫૯ કલાક) સુધીની રહેશે. 

વિશેષ વિગતો માટે મંડળની વેબસાઇટ https://gsssb.gujarat.gov.in અને https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર મુકવામાં આવેલ વિગતવાર જાહેરાત જોઇ લેવાની રહેશે.


Official Notification : https://gsssb.gujarat.gov.in/ViewFile?fileName=RkSzcCUJbDOEhcqNXpa8QF1o%E2%9C%BF5MiV5ZrUvb4h%E2%9C%A48HxIyKyK%E2%9C%A4s9BbN2yn0dDFwQMIZnvOuE8ymhvghJSpPahodt8IOTvulYs9%E2%9C%BF5ZZ5UtX4dWDKLkULKYoMnE99bxkuEYaJ6ASSWG2YaCxMP%E2%9C%A4cOMTNcTA%E2%99%AC%E2%99%AC


Apply Online https://ojas.gujarat.gov.in/




More Information :