Gyan Setu Merit Scholarship Scheme 2023 | gssyguj.in

 Gyan Setu Merit Scholarship Scheme 2023 | gssyguj.in (CET based Schemes)


મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના માટેની અગત્યની સૂચનાઓ :


 ૧) તા.૧૮-૦૯-૨૦૨૩ ના રોજ વેબસાઈટ ઉપર હાલ કામ ચલાઉ મેરીટ યાદી પ્રસિદ્દ કરેલી છે આ યાદી ને આખરી યાદી ન ગણી તેના આધાર પર સ્કોલરશીપ માટે કોઈ હક કે દાવો કરી શકાશે નહિ.ઉક્ત યાદીમાં મળેલ વાંધા અને વાંધાની પૂર્તતા થયા બાદ જરૂરી સુધારા કર્યા પછી અત્રેથી ઠરાવની જોગવાઈ મુજબ આખરી મેરીટ યાદી પ્રસિધ્દ કરવામાં આવશે તેના આધારે સ્કોલરશીપ ચુકવણી માટે આખરી નિર્ણય લેવામાં આવશે.


૨) મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશિપ યોજના અંતર્ગત ઠરાવની જોગવાઈ મુજબ આખરી(final) મેરીટ યાદીમાં સમાવેશ વિદ્યાર્થીઓ ઠરાવની જોગવાઈ પ્રમાણે એમ્પેનલ થયેલ માધ્યમિક ગ્રાન્ટેડ/સેલ્ફ ફાઈનાન્સ કે તમામ માધ્યમિક સરકારી શાળાઓ પૈકી ની શાળામાં પ્રવેશ લેવાની જવાબદારી સંપૂર્ણ પણે વિદ્યાર્થી કે વિદ્યાર્થીના વાલીની રહેશે.


Helpline Number : મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના


* વિદ્યાર્થી/વાલીને નીચેની કોઈ બાબતે મુજવણ હોય પોતાના સંબંધિત જિલ્લાના Helpdesk નંબર પર કે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં રૂબરૂમાં સંપર્ક કરવો.


૧) કામ ચલાઉ મેરીટ યાદીમાં નામ આવેલ ના હોય

૨) શાળા પસંદગી બાબતે મુંજવણ હોય

૩) અરજી રીજેક્ટ થયેલ હોય

૪) ફોર્મ ભરવામાં કઈ મુંજવણ/માર્ગદર્શનની જરૂર હોય

૫) યોજના બાબતે અન્ય કોઈ પ્રશ્ન કે માર્ગદર્શન

૬) કોઈ ટેકનીકલ સમસ્યા


જીલ્લા વાઈઝ Helpdesk માટે નિયુક્ત કરેલ કર્મચારીઓની સંપર્ક વિગતhttps://gssyguj.in/assets/Documents/HelpdeskDetail.pdf


Administrative Support - +91 6352326605

Software Technical Support - +91 9099971769


Online Application Starting : 25/10/2023

Last Date For Online Application : 28/10/2023


Official Websitehttps://gssyguj.in/


More Information :