મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના રજીસ્ટ્રેશન ઓનલાઈન કરો | gauseva.gujarat.gov.in | ikhedut.gujarat.gov.in

મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના રજીસ્ટ્રેશન ઓનલાઈન કરો | gauseva.gujarat.gov.in | ikhedut.gujarat.gov.in


Scheme Name :  મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના 


આ યોજના હેઠળ સંસ્થાઓ ખાતે રાખવામાં આવતા પશુ દીઠ પ્રતિ દિન રૂ. ૩૦/- લેખે સહાય આપવામાં આવશે. કોઈપણ સંસ્થાને વધુમાં વધુ ૩૦૦૦ પશુઓની સંખ્યાની મર્યાદામાં જ સહાય મળવાપાત્ર થશે. આ સહાય ફક્ત ગાય અને ભેંસ વર્ગના પશુઓ માટે જ આપવામાં આવશે અને તેના સિવાય બીજા કોઈપણ વર્ગના પશુઓ માટેની સહાયનો આ યોજનામાં સમાવેશ થશે નહીં. એક જ રજીસ્ટ્રેશન ધરાવતી મૂળ સંસ્થા હોય પરંતુ અન્ય જગ્યા ખાતે પણ પશુધન ધરાવતા હોય તો દરેક શાખા દીઠ ૩૦૦૦ પશુની મર્યાદામાં સહાય આપવાની રહેશે તથા અન્ય શાખા/શાખાઓ અંગેના જરૂરી આધારો રજુ કરવાના રહેશે.


Online Application Starting Date : 01/01/2024

Last Date For Online Application : 15/01/2024


Online Apply :

https://ikhedut.gujarat.gov.in/iKhedutPublicScheme/Public/frm_Pubic_GGVB_GhataksForApplication.aspx


Official Websitehttps://gauseva.gujarat.gov.in/index.htm


More Information :