Vadodara Municipal Corporation (VMC) Sainik (Fireman) Bharti / Recruitment 2024 | www.vmc.gov.in
વડોદરા મહાનગરપાલિકા
www.vmc.gov.in
àªàª°àª¤ી અંગેની જાહેરાત
વડોદરા મહાનગરપાલિકામાં અગ્નિ શમન અને તાત્કાલિક સેવા વિàªાગ માટે નીચે જણાવેલ જગ્યા સીધી àªàª°àª¤ીથી àªàª°àª¤ી કરવા માટે માત્ર ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.
જગ્યાનું નામ & કુલ જગ્યા :
સૈનિક (ફાયરમેન) - 24 + 8 Posts
આ માટે ઉમેદવારે www.vmc.gov.in વેબસાઈટ પર તા.૧૬-૦à«-૨૦૨૪ (૧૩.૦૦ કલાક) થી તા.૦૬-૦૮- ૨૦૨૪ (૨૩.૫૯ કલાક) સુધીમાં ઓનલાઇન અરજીઓ કરવાની રહેશે.
(૧) કોઇપણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં, ફક્ત ઓનલાઇન જ અરજી કરવાની રહેશે.
(૨) આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ તેમજ અન્ય માહિતીઓ વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov.in પરથી મેળવવાની રહેશે.
(à«©) ઉમેદવારે નિયત થયેલ ફી તા.૦૬-૦૮-૨૦૨૪ સુધીમાં ઓનલાઇન àªàª°àªªાઇ કરવાની રહેશે. ફી વગરની અરજીઓ આપોઆપ નામંજુર ગણવામાં આવશે
(૪) આ àªàª°àª¤ી પ્રક્રિયા બાબતે અરજીઓની સંખ્યા ધ્યાને લઇ જે તે જગ્યા ને અનુરૂપ સ્પર્ધાત્મક પરીક્ષા / ઇન્ટરવ્યુ વિગેરે અંગે કમિશ્નરશ્રી, વડોદરા મહાનગરપાલિકા, વડોદરા જે નિર્ણય કરે તે આખરી અને બંધનકર્તા રહેશે.
નોંધ : ઉપરોક્ત જગ્યાઓ માટે સરકારશ્રીના નાણાં વિàªાગના ઠરાવ ક્રમાંક:ખરચ/૨૦૦૨/à««à«à«ª-૧, તા.૧૬-૦૨-૨૦૦૬ અન્વચે માસિક ફિકસ વેતનથી àªàª°àªµાપાત્ર હોઇ, અત્રેના સા.વ.વિ.પરિપત્ર અંક- ૪૪/૧૯-૨૦ તાઃ૦૬-૦૨-૨૦ મુજબ ત્રણ વર્ષ સુધી માસિક ફિક્સ વેતનથી અજમાયશી નિમણૂંકને પાત્ર થશે. ત્યારબાદ કામગીરી સંતોષકારક રીતે પૂર્ણ કર્યેથી નિયત પગાર ધોરણથી નિયમોનુસાર સમાવવા અંગે વિચારણા કરવામાં આવશે.
Official Notification : https://vmc.gov.in/VMCDocs/Recruitment/Recruitment_Advertise/2024//SAINIK%20R%20R.pdf
Apply Online : https://vmc.gov.in/Recruitment/Recruitment.aspx
More Information :