Bhavnagar Municipal Corporation Fire Department Recruitment / Bharti 2024 | ojas.gujarat.gov.in
àªાવનગર મહાનગરપાલિકા, àªાવનગર
àªàª°àª¤ી અંગેની જાહેરાત
àªાવનગર મહાનગરપાલિકામાં નીચે જણાવેલ જગ્યાઓ સીધી àªàª°àª¤ીથી કરવા માટે નિયત નમુનામા OJAS વેબસાઇટ દ્વારા માત્ર ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે http://ojas.gujarat.gov.in વેબસાઇટ પર તા.૦૫/૦૮/૨૦૨૪, ૧૪-૦૦ કલાક થી તા. ૨૦/૦૮/૨૦૨૪ રાત્રીના ૨૩-૫૯ કલાક સુધીમાં ઓનલાઇન અરજીઓ કરવાની રહેશે . તેમજ વધુ વિગતો મહાનગરપાલિકા અને ઓજસની વેબસાઇટ પરથી મેળવી શકશે.
જગ્યાનું નામ અને કુલ જગ્યા :
સ્ટેશન ફાયર ઓફિસર - 01 Posts
સબ ફાયર ઓફિસર - 03 Posts
સીધી àªàª°àª¤ીથી કરવા માટે નિયત નમુનામા OJAS વેબસાઇટ દ્વારા માત્ર ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.
આ માટે ઉમેદવારે http://ojas.gujarat.gov.in વેબસાઇટ પર તા. ૦૫/૦૮/૨૦૨૪, ૧૪-૦૦ કલાક થી તા. ૨૦/૦૮/૨૦૨૪ રાત્રીના ૨૩-૫૯ કલાક સુધીમાં ઓનલાઇન અરજીઓ કરવાની રહેશે.
તેમજ વધુ વિગતો મહાનગરપાલિકા અને ઓજસની વેબસાઇટ પરથી મેળવી શકશે.
(૧) કોઇપણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂ અરજી સ્વીકરવામાં આવશે નહી, ફકત ઓનલાઇન જ અરજી કરવાની રહશે.
(૨) આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ તેમજ અન્ય માહીતીઓ OJAS વેબેસાઇટ http://ojas.gujarat.gov.in પરથી મેળવવાની રહેશે.
(3) ઉમેદવારે નિયત થયેલ ફી તા.૨૨/૦૮/૨૦૨૪, ૧૫-૦૦ કલાક સુધીમાં પોસ્ટ ઓફિસમાં àªàª°àªªાઇ કરવાની રહેશે.ફી વગરની અરજીઓની આપોઆપ ના-મંજુર ગણવામાં આવશે
(૪) આ àªàª°àª¤ી પ્રક્રિયા બાબતે જરૂર જણાયે પસંદગી સમિતિ દ્વારા મેરિટ આધારિત શોર્ટ લીસ્ટેડ થયેલ ઉમેદવારોને જ લેખિત પરિક્ષામાં બોલાવવામાં આવશે.
(à««) સરકારશ્રીના નિતિ નિયમો અનુસાર અનામત કક્ષાના ઉમેદવારોને ફી, ઉંમર, વિગેરેમાં છુટછાટ આપવામાં આવશે.
(૬) સરકારશ્રીના નિતિ નિયમોનુસાર SC, ST, SEBC અને EWS મહિલા વિકલાંગ માટેની જગ્યાઓ જે તે કેટેગરીમાં સમાવેશ કરવામાં આવશે.
(à«) વધુ વિગતો માટે àªાવનગર મહાનગરપાલિકાની વેબસાઇટ ww.bmcgujarat.comપરથી જાણકારી મેળવી લેવી.
(à«®) આ àªàª°àª¤ી પ્રક્રિયા બાબતે કમિશ્નરશ્રી, àªાવનગર મહાનગરપાલિકા- àªાવનગર જે નિર્ણય કરે તે આખરી અને બંધનકર્તા રહેશે.
Apply Online : https://ojas.gujarat.gov.in/
More Information :