Call Letter Download For Gujarat Police Recruitment Physical test 2025 | Advertisement No. GPRB/202324/1 | ojas.gujarat.gov.in
Physical Test for Gujarat Police Recruitment
The physical test under Gujarat Police Recruitment Board Advertisement No. GPRB/202324/1 will start on 08/01/2025. The call letters for which can be downloaded from https://ojas.gujarat.gov.in from 14:00 on 01/01/2025. Candidates should take note of this.
ગુજરાત પોલીસ ભરતી માટેની શારીરિક કસોટી બાબત
ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંકઃ GPRB/202324/1 અન્વયેની શારીરિક કસોટી તા.૦૮/૦૧/૨૦૨૫ના રોજથી શરૂ થનાર છે. જે માટેના કોલલેટર તા.૦૧/૦૧/૨૦૨૫ના રોજ કલાક ૧૪.૦૦ થી https://ojas.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી શકાશે. જેની ઉમેદવારોએ નોંધ લેવી.
Call Letter Download : https://ojas.gujarat.gov.in/ojas2/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=
More Information :