About Me

 Advertisement for Apprenticeship Recruitment | ગુજરાત એપ્રેન્ટીસશીપ માટે ભરતીની જાહેરાત


એપ્રેન્ટીસશીપ માટે ભરતીની જાહેરાત

એપ્રેન્ટીસશીપ અધિનિયમ ૧૯૬૧ હેઠળ અત્રેના મુદ્રણાલયમાં એપ્રેન્ટીસોની ખાલી પડેલ જગ્યાઓ માટે નીચે દર્શાવેલ ટ્રેડમાં એપ્રેન્ટીસશીપ માટે ભરતી કરવાની થાય છે. 

દરેક ટ્રેડ માટે વયમર્યાદા તારીખ.૨૬/૦૩/૨૦૨૪ના રોજ ૧૪ વર્ષથી ઓછી હોવી જોઇએ નહીં.


Trade Name & Vacancies :

  1. ઓફસેટ મશીન માઇન્ડર - 14 Posts
  2. બુક બાઈન્ડર - 28 Posts
  3. ડી.ટી.પી ઓપરેટર - 02 Posts
  4. બેંક ઓફિસ આસિસ્ટન્ટ - 12 Posts

  • ઓફસેટ મશીન માઇન્ડર ટ્રેડમાં આઇ.ટી.આઇ. પાસ કરેલ હશે તેને ૦૧ વર્ષ છૂટ આપવામાં આવશે અને આગલા વર્ષમાં પ્રવેશ મળશે
  • દરેક ઉમેદવારોએ https://www.apprenticeshipindia.gov.in વેબસાઈટ પર જીયાન રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ અને રજીસ્ટ્રેશન નંબર અરજી ઉપર ફરજીયાત દર્શાવવાનો રહેશે. ઉમેદવારોએ અરજીમાં તમામ વિગતો ભરી, ટ્રેડનું નામ, મોબાઈલ નંબર દર્શાવી અરજી સાથે જન્મતારીખનો દાખલો,
  • અભ્યાસની માર્કશીટ અને આધારકાર્ડની પ્રમાણિત નકલો તારીખ.૨૬/૦૩/૨૦૨૪ સુધીમાં વ્યવસ્થાપકશ્રી, સરકારી મુદ્રણાલય અને લેખનસામગ્રી, આનંદપુરા, કોઠી રોડ, વડોદરા-૩૯૦૦૦૧ ને મળી રહે તે રીતે મોકલી આપવી.
  • ઉમેદવારોને એપ્રેન્ટીસ અધિનિયમ ૧૯૬૧ મુજબ સરકારશ્રી દ્વારા નિયત કરેલ તાલીમની મુદ્દત રહેશે તેમજ તાલીમ દરમિયાન સરકારશ્રી દ્વારા નિયત કરવામાં આવેલ માસિક સ્ટાઇપેન્ડ ચુકવવામાં આવશે અને તાલીમ પૂર્ણ થયેથી આપોઆપ છૂટા થયેલ ગણાશે.


More Information :



 
Top