About Me

GSSSB CCE (Group A and B) Exam Practice Mock Tests Link | gsssb.gujarat.gov.in | ojas.gujarat.gov.in | Advt. No. 212/202324


જાહેરાત ક્રમાંક : ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B)ની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા માટેની મોક ટેસ્ટ



ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ

બ્લોક નં .૨, પહેલો માળ, કર્મયોગી ભવન, સેક્ટર – ૧૦, ગાંધીનગર

જાહેરાત ક્રમાંક : ૨૧૨/૨૦૨૩૨૪

(વેબસાઈટ એડ્રેસ : https://ojas.gujarat.gov.in અને https://gsssb.gujarat.gov.in)

મોક ટેસ્ટની પ્રેક્ટીસ માટેની જાહેરાત

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B)ની તા. ૦૧/૦૪/૨૦૨૪ થી CBRT (Computer Based Response Test) પધ્ધતિથી પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા શરૂ થનાર છે.

સદરહુ પરીક્ષા કોમ્પ્યુટર આધારિત CBRT (Computer Based Response Test) પધ્ધતિથી લેવામાં આવનાર હોઇ આ પરીક્ષા પધ્ધતિ વિશે ઉમેદવારને જાણકારી મળી રહે તે માટે મોક ટેસ્ટ ની લિંક https://g26.digialm.com/OnlineAssessment/index.html?32791@@M211 ક્લિક કરીને Sign in પર ક્લિક કરીને ઉમેદવાર એક કરતાં વધુ વખત મોક ટેસ્ટની પ્રેક્ટિસ કરી શકે છે.


Practice Mock Tests Linkhttps://g26.digialm.com/OnlineAssessment/index.html?32791@@M211


More Information :





 
Top