About Me

 Online Registration For National Overseas Scholarship | www.nosmsje.gov.in


સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય ભારત સરકાર

સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ 


સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ, ભારત સરકારે રાષ્ટ્રીય વિદેશી શિષ્યવૃત્તિ સ્કીમ અંતર્ગત પસંદગી વર્ષ ૨૦૨૪-૨૫ માટે અનુસૂચિત જાતિઓ, વિમુક્ત વિચરતી અને અર્ધ-વિચરતી જનજાતિઓ, ભૂમિહીન ખેત મજૂરો તથા પરંપરાગત કારીગર શ્રેણીના નીચેના આવક વર્ગના વિદ્યાર્થીઓ માટે વિદેશોમાં માસ્ટર્સ તથા પીએચ.ડી. અભ્યાસક્રમોમાં અભ્યાસ માટે ઓનલાઈન અરજી આમંત્રિત કરવા માટે એનઓએસ પોર્ટલ ખોલ્યુ છે.


અરજી આમંત્રિત કરવા માટે આ પોર્ટલ તારીખ :  ૧૫.૦૨.૨૦૨૪ થી ૩૧.૦૩.૨૦૨૪ સુધી ખુલ્લુ છે.


પોર્ટલ લિંક www.nosmsje.gov.in છે.


ફોર્મ ભરવા માટે વિગતવાર દિશા-નિર્દેશ પોર્ટલ ૫૨ ઉપલબ્ધ છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તે ફોર્મ ભરતા પહેલા સ્કીમના દિશા-નિર્દેશો અનુસાર પોતાની પાત્રતાની તપાસ કરી લે.

વધુ જાણકારી માટે ક્યૂઆર કોડ સ્કેન કરો


Official Websitehttps://nosmsje.gov.in/


More Information :




 
Top