About Me

GUJIO UPSC Training class for Civil Services Examination 2024 (IAS, IPS, IFS etc.) 2024 | http://gujioupsc.in


प्रज्ञा पीठम

SCRIPT YOUR DESTINY

PRAGNA PEETHAM IAS TRAINING CENTRE

GUJARAT UNIVERSITY

Contact Number : +91 7211155720

Email : upsc@gujaratuniversity.ac.in

UPSC Training class for Civil Services Examination 2025 (IAS, IPS, IFS etc.) 2024-2025

Pragna Peetham IAS Training Centre provides coaching for preparation of UPSC Civil services (IAS/IPS) examination to candidates of Gujarat. Online Applications are invited for admission in this training program. The Interested candidates are required to go through guidelines carefully before submitting the application form & apply online on http://gujioupsc.in/ from Dt. 13-03-2024 to Dt. 15-06-2024

  • Date of filling the form : 13-03-2024 to 15-06-2024 
  • Date of Entrance Exam: 23-06-2024 
  • Final Result : 30-06-2024
  • Class start date : 01-07-2024

Co-Ordinator,

Pragna Peetham IAS Training Centre,

Nr. SBI Branch, Gujarat University,

Opp: Library, Navrangpura, Ahmedabad - 09


More Information :




-----------------------------------------------------------------------------------------------------------------------------


प्रज्ञा पीठम

SCRIPT YOUR DESTINY

Pragna Peetham IAS Training Centre, Gujarat University

Contact Number : +91 7211155720

Email: upsc@gujarat university.ac.in

યુ.પી.એસ.સી. સિવિલ સર્વિસિસ પરીક્ષા ૨૦૨૫

(IAS, IPS, IFS etc.) માટે પ્રશિક્ષણ વર્ગ ૨૦૨૪-૨૦૨૫

યુ.પી.એસ.સી. દ્વારા સિવિલ સર્વિસિસ પરીક્ષા માટે પ્રજ્ઞા પીઠમ આઈ એ એસ ટ્રેનિંગ સેન્ટર, ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગુજરાતના ઉમેદવારોને તાલીમ આપે છે. જે અન્વયે યુ.પી.એસ.સી. દ્વારા લેવાતી સિવિલ સર્વિસિસ પરીક્ષા ૨૦૨૪ (IAS, IPS, IFS etc.) ની તૈયારીના પ્રશિક્ષણવર્ગ ૨૦૨૪-૨૦૨૫ માટેની પ્રવેશ પરીક્ષા માટે પ્રજ્ઞા પીઠમ આઈ એ એસ ટ્રેનિંગ સેન્ટર દ્વારા ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. જે અન્વયે ઉમેદવારે http://gujioupsc.in/ વેબસાઇટ પર તા. ૧૩-૦૩-૨૦૨૪ થી તા. ૧૫-૦૬-૨૦૨૪ દરમ્યાન માર્ગદર્શિકા ધ્યાનપૂર્વક વાંચી ઓનલાઇન અરજી કરવાની રહેશે. 


પ્રવેશ પરીક્ષાની માહિતી

• ફોર્મ ભરવાની તારીખ : ૧૩-૦૩-૨૦૨૪ થી ૧૫-૦૬-૨૦૨૪ 

• પ્રવેશ પરીક્ષાની તારીખ : ૨૩-૦૬-૨૦૨૪ 

• પરીક્ષાનું પરીણામ : ૩૦-૦૬-૨૦૨૪ 

• ક્લાસ ચાલુ થવાની તારીખ : ૦૧-૦૭-૨૦૨૪


કો-ઓર્ડીનેટર, પ્રજ્ઞા પીઠમ

આઈ એ એસ ટ્રેનિંગ સેન્ટર, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ-૦૯


Advertisement in English,Hindi and Gujarati,2024 https://gujioupsc.in/Uploads/Circular/PragnaPitham2024.pdf


UPSC Training class for Civil Services Examination 2024 (IAS, IPS, IFS etc.) 2023-2024https://gujioupsc.in/Uploads/Circular/advertisement%202023-2024.pdf


Official Website https://gujioupsc.in/Home


More Information :



 
Top