About Me

 Online Registration For NATA 2024  | National Aptitude test in Architecture 2024 | WWW.NATA.IN


NATA 2024

National Aptitude test in Architecture

Council of Architecture

(A Statutory Authority of Government of India under the Architects Act, 1972)

NATA-2024 ના આચરણ માટે સૂચના


NATA 2024 માટે નોંધણી www.NATA.IN પર 01/03/2024 થી શરૂ થઈ ગઈ છે 5 વર્ષના B-ARCH ડિગ્રી પ્રોગ્રામના પહેલાં વર્ષમાં પ્રવેશ લેવા ઈચ્છતા ઉમેદવારો NATA 2024 માટે પોતાની નોંધણી કરાવવાની સલાહ આપવામાં આવે છે.


NATA માટે કોણ રજૂ થઈ શકે છે :

i) PCM વિષયો સાથે 10 + 1 ની પરીક્ષામાં પાસ થયેલો અથવા હાજર રહેલ 

ii) PCM વિષયો સાથે 10 + 2 ની પરીક્ષામાં પાસ થયેલો અથવા હાજર રહેલ

iii) ગણિત સાથે ડિપ્લોમા પરીક્ષા સાથે 10 + 3 પાસ અથવા હાજર રહેલ.


Date & Time of Examination

NATA 2024 Examination commencing from : 06-04-2024 onwards

  • Session 1 : 10.00 a.m. to 1.00 pm - (180 mins / 3.0 hours)
  • Session 2 : 1.30 pm to 4.30 pm - (180 mins / 3.0 hours)


NATA - 2024 સ્કોરની માન્યતા  :

  1. સ્કોર, બે શૈક્ષણિક વર્ષો સુધી કે જે રજૂ થયાના વર્ષથી માન્ય ગણાશે
  2. B.ARCH ના પ્રવેશ માટે યોગ્યતા માપદંડ અને સંસ્થાઓનું લિસ્ટ કે જે વિદ્યાર્થીઓને B.ARCH પ્રોગ્રામ NATA ના સ્કોર ઉપર આધારીત પ્રવેશ આપે છે તે www.NATA.IN પર ઉપલબ્ધ છે.


વધુ માહિતી માટ સંપર્ક કરો : 

E-mail : nataexam2024@gmail.com 

હેલ્પ ડેસ્ક ફોન : 08045549467


Nata Brochure 2024https://www.nata.in/NATA_BROCHURE_2024_19_02_2024.pdf?v123


Online Registration https://www.nata.in/


More Information :



 
Top