GSSSB Vanrakshak (Forest Guard) Document Verification Program (Schedule) | Advt No FOREST/202223/1 | gsssb.gujarat.gov.in
Gujarat Secondary Service Selection Board, Gandhinagar
Important Notice for Candidates of Conservator of Forests, Class-III Advertisement No: FOREST/202223/1
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર
વનરક્ષક, વર્ગ-૩ની જાહેરાત ક્રમાંકઃ FOREST/202223/1 ના ઉમેદવારો જોગ અગત્યની સૂચના
ગુજરાત
સરકારના વન અને પર્યાવરણ વિભાગના નિયંત્રણ હેઠળની અગ્ર મુખ્ય વન
સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગાંધીનગર હસ્તકની વનરક્ષક, વર્ગ-૩ની
સીધી ભરતીની ૮૨૩ જગ્યાઓ માટે Computer Based Response Test (CBRT) તથા
શારીરિક ક્ષમતા કસોટીના અંતે લાયક ઠરેલા ઉમેદવારોના પ્રમાણપત્ર ચકાસણી
(Document Verification) નો કાર્યક્રમ તા. ૧૧/૧૧/૨૦૨૪ થી તા. ૧૪/૧૧/૨૦૨૪
૨મ્યાન ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ખાતે રાખવામાં આવેલ છે. ડોક્યુમેન્ટ
વેરીફીકેશન માટે લાયક ઠરેલા ઉમેદવારોની યાદી તેમજ ડોક્યુમેન્ટ વેરીફીકેશન
સંબંધી તમામ સૂચનાઓ મંડળની વેબસાઈટ https://gsssb.gujarat.gov.in
ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. Sport/NCC Certificate ના માર્કસ મળવાપાત્ર
થતા હોય તેવા ઉમાદવારોની યાદી હવે પછી પ્રસિદ્ધ કર્યા બાદ તેવા ઉમેદવારોના
Document Verification ક૨વામાં આવશે. જે સંબંધકર્તા ઉમેદવારોએ મંડળની
વેબસાઈટ જોઈ લેવા આથી જણાવવામાં આવે છે.
Official Website : https://gsssb.gujarat.gov.in/News/Index
More Information :