Vadodara Municipal Corporation (VMC) Apprentice Recruitment / Vacancy 2024 | Advertisement PRO NO. 711 / 24-25

Vadodara Municipal Corporation (VMC) Apprentice Recruitment / Vacancy 2024 | Advertisement PRO NO. 711 / 24-25


Vadodara Municipal Corporation (VMC) 

www.vmc.gov.in

Applications are invited in the prescribed application form from eligible candidates to fill up the posts of Apprentices in the following trades in the session of the year 2024 under the Apprentice Act-1961 and Chief Minister's Apprentice Scheme in Vadodara Municipality.


વડોદરા મહાનગરપાલિકા 

www.vmc.gov.in

વડોદરા મહાનગરપાલિકામાં એપ્રેન્ટીસ એક્ટ-૧૯૬૧ અને મુખ્યમંત્રી એપ્રેન્ટીશ યોજના હેઠળ વર્ષ ૨૦૨૪ ના સત્રમાં નીચે જણાવેલ ટ્રેડમાં એપ્રેન્ટીસની જગ્યાઓ ભરવા લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત કરેલ અરજી ફોર્મમાં અરજીઓ મંગાવવામાં આવે છે.

 

ટ્રેડનું નામ & લાયકાત : 

૧. ઓફિસ ઓપરેશન્સ એક્ઝીક્યુટીવ - સ્નાતક (સામાન્ય વાણિજ્ય પ્રવાહ) (વર્ષ-૨૦૧૬ કે તે પછી સ્નાતક પાસ કરેલ ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે. 

૨. કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોામીંગ આસી.- આઇ.ટી.આઇ. ટ્રેડ પાસ

૩. વાયરમેન - આઇ.ટી.આઇ. ટ્રેડ પાસ

૪. ફીટર - આઇ.ટી.આઇ. ટ્રેડ પાસ

૫. ઇલેક્ટ્રીશયન - આઇ.ટી.આઇ. ટ્રેડ પાસ

૬. કીજરેશન એન્ડ એરકન્ડીશન મીકેનીક - આઇ.ટી.આઇ. ટ્રેડ પાસ

૭. ડ્રાફ્ટસમેન સિવિલ - - આઇ.ટી.આઇ. ટ્રેડ પાસ

૮. સર્વેયર - આઇ.ટી.આઇ. ટ્રેડ પાસ

૯. હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર - આઇ.ટી.આઇ. ટ્રેડ પાસ

૧૦. મીકેનીક મોટર વ્હીકલ - આઇ.ટી.આઇ. ટ્રેડ પાસ

૧૧. મીકેનીક ડીઝલ - આઇ.ટી.આઇ. ટ્રેડ પાસ

૧૨. ડેસ્કટોપ પબ્લીશીંગ ઓપરેટર - આઇ.ટી.આઇ. ટ્રેડ પાસ

૧૩. ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનીકેશન ટેકનોલોજી સીસ્ટમ મેઇન્ટેન્સે - આઇ.ટી.આઇ. ટ્રેડ પાસ

૧૪. કોમ્પ્યુટર હાર્ડવેર એન્ડ નેટવર્ક મેઇન્ટેનન્સ - આઇ.ટી.આઇ. ટ્રેડ પાસ

૧૫.મીકેનીક ઇલેક્ટ્રીક વ્હિકલ ૧૬. સર્ટીફીકેટ કોર્ષ ઇન વેબ ડિઝાઇનીંગ - આઇ.ટી.આઇ. ટ્રેડ પાસ

૧૭. ઇલેકટ્રોનીક મીકેનીક - આઇ.ટી.આઇ. ટ્રેડ પાસ

૧૮. ઇન્સ્ટ્રુમેન્ટ મીકેનીક - આઇ.ટી.આઇ. ટ્રેડ પાસ

૧૯. ઓફિસ આસીસ્ટન્ટ (પ્લેન) - ધોરણ-૧૦ પાસ (વયમર્યાદા ૧૮ થી ૨૮ વર્ષ)


  • સરકારશ્રી દ્વારા નિયત થયેલ રકમ માસિક સ્ટાઇપેન્ડ પેટે ચુકવવામાં આવશે. સ્થાનીક ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
  • એપ્રેન્ટીસશીપનો સમયગાળો પૂર્ણ થયેથી આપોઆપ છુટા થયેલ ગણાશે. 
  • અગાઉ જે તે ટ્રેડમાં એપ્રેન્ટીસશીપ કરેલ ઉમેદવારોએ અરજી કરવી નહીં. જો ઉમેદવાર એપ્રેન્ટીસશીપ માટે અન્ય કોઇ એકમ સંસ્થા સાથે કરાર નામાથી જોડાયેલ હશે તો તે ઉમેદવારની ઉમેદવારી રદ થવાપાત્ર થશે .
  • વોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov.in પર જાહેરાત સાથે સામેલ અરજીપત્રકમાં જ અરજી કરવાની રહેશે. અરજીના કવર પર મોબાઇલ નંબર અને ટ્રેડનું નામ ફરજીયાત લખવું. અર સ્પીડપોસ્ટ થી અથવા રજીસ્ટર પોસ્ટ એ.ડી.થી કરવાની રહેશે. અરજી રૂબરૂ સ્વીકારવામાં આવશે નહી. અધુરી વિગતવાળીજરૂરી પ્રમાણપત્રો સિવાયની તથા મુદ્દત બહારની અરજી કોઇપણ સંજોગોમાં ગ્રાહ્ય રાખવામાં આવશે નહી.
  • અરજી કરનાર ઉમેદવારે www.apprenticeshipindia.org પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી પ્રોફાઇલ ભરી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એસ્ટાબ્લીસમેન્ટમાં એપ્લાઇ ક૨વાનું રહેશે.
  • ત્યારબાદ અરજી મોકલવાનું સ્થળ સામાન્ય વહીવટ વિભાગએપ્રેન્ટીસ શાખારૂમ નં. ૧૨૭/૧ખંડેરાવ માર્કેટ બિલ્ડીંગવડોદરા-૩૯૦૦૦૧ ના સરનામે જરૂરી પ્રમાણપત્રોની ખરી નકલી સહ તા. ૨૫-૧૧-૨૦૨૪ સુધીમાં અત્રે મળે તે રીતે મોકલવાની રહેશે.
  • એપ્રેન્ટીસ ઉમેદવારોની મેરીટ યાદી આઇ.ટી.આઇ. સ્નાતક કક્ષાએ મેળવેલ ગુણના આધારે તૈયા૨ ક૨વામાં આવશે.
  • આ પસંદગી કામચલાઉ હોઇ વડોદરા મહાનગરપાલિકામાં ભવિષ્યમાં નોકરી અંગેનો તમારો કોઇ કાયદેસરનો હક્ક સ્થાપિત થશે નહી.





More Information :