About Me

Call Letter Download For Rajkot Municipal Corporation (RMC) Fire Operator (Male) Practical Test Time-Table | rmc.gov.in


રાજકોટ મહાનગરપાલિકા

જગ્યાની સંખ્યા-૬૪

જગ્યાનું નામ : ફાયર ઓપરેટર(પુરુષ)

સ્થળ: શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સ્નાનાગાર, કોઠારીયા મેઈન રોડ, રાજકોટ


પ્રેક્ટિકલ ટેસ્ટની વિગત :-

પ્રેક્ટીકલ ટેસ્ટની વિગત

1. ફિઝીકલ મેજરમેન્ટ-

ઉંચાઇ – લઘુતમ-૫ ૫” (૧૬૫.૧ સે.મી.)

વજન – લઘુતમ ૫૦ કિલોગ્રામ

છાતી-સામાન્ય-૩૨ સે.મી., ફુલાવેલી-૩૪ સે.મી.

2. સ્વીમીંગ ટેસ્ટ  –  ૧૦૦ મીટર સ્વીમીંગ લેન્થ ફ્રી સ્ટાઈલ સાથે ટાઈમીંગ – ૧૫૦ સેકન્ડમાં પાર કરવાની રહેશે. (કુલ-૧૦૦ ગુણમાંથી માર્ક્સ આપવામાં આવશે.) ડીપ ડાઈવિંગ ટેસ્ટ – બોર્ડ ઉપરથી જમ્પ મારી સામે નિકળી જવુ. ૨૪” ઉંડા પુલમાં પોતે પાણીમાં ઇટ નાખી તેને એકજ વારમાં લઈ આવવાની રહેશે.

3. રોપ ક્લાઈવિંગ - ૨૦ ફુટ, હાથ આધારે ટારગેટને ટચ કરી આપવાનું રહેશે.પગનો આધાર લેનારને ફેઈલ ગણવામાં આવશે.

4. ૧૦૦ મીટર રનીંગ હોઝ પાઈપ વીથ નોઝલ - ૨૦ સેકન્ડમાં પુરી કરવી. (કુલ-૧૦૦ ગુણમાંથી માર્ક્સ આપવામાં આવશે.)

5. ફાયર ટેન્ડર ચલાવવી અને પાર્કિંગ કરવા અંગેની ટેસ્ટ



રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ વિભાગની ફાયર ઓપરેટર(પુરૂષ)નીપ્રેક્ટીકલ ટેસ્ટની તારીખ & પ્રેક્ટીકલ ટેસ્ટનું ટાઈમ ટેબલ પ્રેક્ટીકલ ટેસ્ટનો સમય તમારે ઓફિશિયલ નોટિફિકેશન માંથી જોઈ લેવાનો છે


નોંધ:-ઉપરોક્ત તમામ ઉમેદવારોએ રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પરથી અરજી નંબર, ફોન નંબર, અને જન્મ તારીખ નાખી કોલલેટર ડાઉનલોડ તા.૧૬/૦૨/૨૦૨૪ બપોર બાદ કરવાનો રહેશે. તેમજ તેમાં દર્શાવેલ તમામ વિગતો વાંચીને નિયત સ્થળ, તારીખ, તેમજ સમયે સ્વ ખર્ચે હાજર રહેવા આથી જાણ કરવામાં આવે છે.


Post Name : Fire Operator (Male)


Practical Test Date : 03/03/2024 to 07/03/2024


Call Letter Download : http://117.240.113.212/PrintCallLetter.aspx


Official Notificationhttp://117.217.104.235/RMCRecruit/documents/upload/Fire%20Operator%20(Male)%20Practical%20Test%20Time-Table.pdf


Official Website https://rmc.gov.in/


More Information :



 
Top