About Me

 Guj Info Petro Limited (GIPL) Recruitment 2024 For Various Posts | careers.gipl.in

(Advertisement for Manager / Assistant Manager / Software Engineer / Officer – Finance & Accounts / Officer (Projects-Business Development) / Database Architect (DBA))


Guj Info Petro Limited AGSPC GROUP COMPANY

ગુજ ઇન્ફોં પેટ્રો લિમિટેડ

ગુજ ઇન્ફો પેટ્રો લીમીટેડ, બીજો માળ, બ્લોક નં. ૧૫,

ઉધોગ ભવન સેક્ટર-૧૧, ગાંધીનગર-૩૮૨૦૧૧. વેબસાઇટ : www.gipl.net 

ગુજ ઇન્ફો પેટ્રો લીમીટેડ, જે જીએસપીસી ગ્રુપ કંપની છે, જે Information Technology અને Network સેવાઓ પૂરી પાડે છે. જીઆઈપીએલ information Technology Project કન્સલ્ટન્સી અને સોફ્ટવેર ડેવલોપમેન્ટનું કામ કરે છે. જીઆઈપીએલ નીચે જણાવેલ જગ્યાઓ માટે સંબંધિત ઉમેદવારો પાસેથી કરાર આધારિત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.


Post Name & Vacancies :

  1. મેનેજર (સોફ્ટવેર ડેવલપમેન્ટ) - 01 Posts
  2. સોફ્ટવેર એન્જિનિયર - 06 Posts
  3. ડેટાબેઝ આર્કિટેક્ટ - 01 Posts
  4. આસિસ્ટન્ટ મેનેજર (સોફ્ટવેર ડેવલપમેન્ટ) - 01 Posts
  5. ઓફિસર (ફાઇનાન્સ ઍન્ડ એકાઉન્ટસ) - 01 Posts
  6. ઓફિસ૨ (પ્રોજેક્ટસ-BD) - 01 Posts


જે અન્વયે ઉમેદવારે http://careers.gipl.in વેબસાઇટ પર તા. ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૪ થી તા. ૧૭ માર્ચ ૨૦૨૪ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી ફક્ત ઓનલાઈન જ કરવાની રહેશે, તેની ખાસ નોંધ લેવી. વધુ માહિતી માટે http://careers.gipl.in વેબસાઇટ પર વિઝિટ કરો.


Official Notificationhttps://careers.gipl.in/Documents/Advertisements/Advertisement_24_02_2024.pdf


Official Website & Apply Online : https://careers.gipl.in/


More Information :



 
Top