BSF Recruitment 2024 For Group-B & C combatised | rectt.bsf.gov.in

 Border Security Force (BSF) Recruitment 2024 For Group-B & C combatised | rectt.bsf.gov.in


બીએસએફમાં વિવિધ 141 જગ્યાની ભરતી, 16 જૂન સુધી ફોર્મ ભરી શકાશે

  • લાઇબ્રેરિયનની બે જગ્યા માટે વય મર્યાદા 30 વર્ષ સુધીની રહેશે 
  • બીએસએફમાં વિવિધ 141 જગ્યાની ભરતી માટે જાહેરાત કરાઈ છે. 

ઉમેદવારો https://rectt.bsf.gov.in/ વેબસાઇટ ૫૨ 16 જૂન સુધીમાં અરજી કરી શકશે. જનરલ, ઓબીસી, ઇડબ્લ્યુએસ કેટેગરી માટે ફોર્મ ફી રૂ.100 રખાઈ છે. 

ડિગ્રી, ડિપ્લોમા ઇન મિકેનિકલ, ઓટોમોબાઇલ્સ, આઈટીઆઈમાં સંબંધિત ટ્રેડમાં અભ્યાસ કરનારા 18થી 25 વર્ષના ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરી શકશે. પોસ્ટ પ્રમાણે અલગ અલગ શૈક્ષણિક લાયકાત રહેશે.વિસ્તૃત જાણકારી નોટિફિકેશનમાં ઉપલબ્ધ છે.


પોસ્ટ પ્રમાણે અલગ અલગ શૈક્ષણિક લાયકાત : 

પેરામેડિકલ સ્ટાફમાં 99 જગ્યા

  • એસઆઈ (સ્ટાફ નર્સ) 
  • એસઆઈ (લેબ ટેક) 
  • એએસઆઈ (ફિઝિયો)


વેટરનરી સ્ટાફમાં ત્રણ જગ્યા

  • એચસી (વેટરનરી) 
  • કોન્સ્ટેબલ (કેનાલમેન)


લાઇબ્રેરિયનની બે જગ્યા

  • ઈન્સપેક્ટર (લાઈબ્રેરીયન) - 02 Posts


એસએમટી વર્કશોપમાં 37 ખાલી જગ્યા ભરાશે

  • એસઆઈ (વ્હિકલ મિકેનિક) 
  • કોન્સ્ટેબલ (ઓટીઆરપી)
  • કોન્સ્ટેબલ (એસકીટી) 
  • કોન્સ્ટેબલ (ફિટર)
  • કોન્સ્ટેબલ( કારપેન્ટર)
  • કોન્સ્ટેબલ (ઓટો ઈલેક્ટ)
  • કોન્સ્ટેબલ (વેહ મિકેનિક)
  • કોન્સ્ટેબલ (બીએસટીએસ) 
  • કોન્સ્ટેબલ (અપ હોલોસ્ટર) 


Official Notification :

Group-B (Non Gazetted-Non Ministerial) (Combatised) post in the Border Security Force, Ministry of Home Affairs 2024 : https://rectt.bsf.gov.in/static/bsf/pdf/Group-B%20(Non%20Gazetted-Non%20Ministerial)%20(Combatised)%20post%20in%20the%20Border%20Security%20Force,%20Ministry%20of%20Home%20Affairs%202024.pdf?rel=2024051801

Group-B & C combatised (non gazetted) posts in the Border Security Force,Para-Medical Staff 2024 : https://rectt.bsf.gov.in/static/bsf/pdf/Group-B%20&%20C%20combatised%20(non%20gazetted)%20posts%20in%20the%20Border%20Security%20Force,Para-Medical%20Staff%202024.pdf?rel=2024051801

Group-B & C combatised (Non Gazetted-Non Ministerial) posts in the Border Security Force, SMT WKSP 2024 : https://rectt.bsf.gov.in/static/bsf/pdf/Group-B%20&%20C%20combatised%20(Non%20Gazetted-Non%20Ministerial)%20posts%20in%20the%20Border%20Security%20Force,%20SMT%20WKSP%202024.pdf?rel=2024051801

Group-C combatised (non gazetted) posts in the Border Security Force, Veterinary Staff 2024 : https://rectt.bsf.gov.in/static/bsf/pdf/Group-C%20combatised%20(non%20gazetted)%20posts%20in%20the%20Border%20Security%20Force,%20Veterinary%20Staff%202024.pdf?rel=2024051801


Apply Online : https://rectt.bsf.gov.in/#bsf-current-openings


More Information :