Registration in ACPC Degree Engineering can be done till May 28 | gujacpc.admissions.nic.in

Registration in ACPC Degree Engineering can be done till May 28 | gujacpc.admissions.nic.in


 Registration in Degree Engineering can be done till May 28

The registration process for degree engineering course after class 12 science has been extended till 28th May. As of May 15, 37510 students have registered for first year degree engineering.


ડિગ્રી એન્જિનિયરિંગમાં 28 મે સુધી રજિસ્ટ્રેશન કરી શકાશે

ધોરણ 12 સાયન્સ પછીના ડિગ્રી ઈજનેરી કોર્સની રજિસ્ટ્રેશન પ્રક્રિયા 28મી મે સુધી લંબાવાઈ છે. પ્રથમ વર્ષ ડિગ્રી ઇજનેરી માટે 15 મે સુધીમાં 37510 વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.


Online Registrationhttps://gujacpc.admissions.nic.in/


Paper Source : Divya Bhaskar


More Information :