Gujarat State Tribal Education Society - EMRSET Provisional Merit List with Counselling schedule 2024 | eklavya-education.gujarat.gov.in
Gujarat State Tribal Education Society,
Tribal Development Department, Government of Gujarat
Examination was held on 28/04/2024 for admission to class 6 for the academic year 2024-25 in Eklavya Model Residential Schools. The merit list of meritorious students who passed the entrance exam and counseling details for admission is published at www.eklavya-education.gujarat.gov.in.
Counseling for school selection for merit students has been organized from 10/06/2024 to 15/06/2024. During the counseling, all the students should report to the Counseling venue- EMRS at 10:00 AM on the date mentioned in the merit list along with the necessary proof. Vejalpur Dist. Panchmahal Be present at on time.
જાહેરાત
ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી, ગાંધીનગર
એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ શાળાઓમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે ધોરણ ૬ માં પ્રવેશ માટે તા.૨૮/૦૪/૨૦૨૪ ના રોજ પરીક્ષા યોજાયેલ હતી. જે પ્રવેશ પરીક્ષામાં ઉતિર્ણ થયેલ મેરીટમાં આવેલ વિદ્યાર્થીઓનું મેરીટ યાદી અને પ્રવેશ માટે કાઉન્સેલીંગની વિગત www.eklavya-education.gujarat.gov.in પર જાહેર કરવામાં આવેલ છે.
મેરીટમાં આવેલ વિદ્યાર્થીઓને શાળા પસંદગી માટે કાઉન્સેલીંગનું આયોજન તા.૧૦/૦૬/૨૦૨૪ થી ૧૫/૦૬/૨૦૨૪ સુધી કરવામાં આવેલ છે. કાઉન્સેલીંગ દરમ્યાન મેરીટ યાદીમાં દર્શાવેલ તારીખે જરૂરી આધારપુરાવા સાથે તમામ વિદ્યાર્થીઓએ સવારે ૧૦:૦૦ કલાકે કાઉન્સેલીંગ સ્થળ- ઇ.એમ.આર.એસ. વેજલપુર જિ. પંચમહાલ ખાતે સમયસર હાજર રહેવું.
કાઉન્સેલીંગ સ્થળ :- એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ શાળા વેજલપુર, બાગાયત કેન્દ્રની સામે જી.ઈ.બી સબ સ્ટેશનની બાજુમાં વેજલપુર, તા-કાલોલ જિ-પંચમહાલ
સમય : 10.00 am
EMRSET 2024 Merit List : https://eklavya-education.gujarat.gov.in/assets/downloads/EMRSET_2024_MeritList29052024.pdf
EMRSET- 2024 Provisional Result : https://eklavya-education.gujarat.gov.in/assets/downloads/Tribal_2024_Provisional_Result_17-05-2023.pdf
Official Website : https://eklavya-education.gujarat.gov.in/
More Information :