Notification For GSSSB Downloading Call Letter of Postponed Exams First Stage of Competitive Exams | ojas.gujarat.gov.in | Advertisement No. : 212/202324

Notification For GSSSB Downloading Call Letter of Postponed Exams First Stage of Competitive Exams | ojas.gujarat.gov.in | Advertisement No. : 212/202324


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ

બ્લોક નં .૨, પહેલો માળ, કર્મયોગી ભવન, સેક્ટર – ૧૦, ગાંધીનગર

જાહેરાત ક્રમાંક : ૨૧૨/૨૦૨૩૨૪

પ્રથમ તબક્કાની પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની અગત્યની જાહેરાત (વેબસાઈટ એડ્રેસ : https://ojas.gujarat.gov.in અને https://gsssb.gujarat.gov.in)

જાહેરાત ક્રમાંક : ૨૧૨/૨૦૨૩૨૪ ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રુપ-A તથા ગ્રુપ-B ) ની સંયુકત સ્પર્ધાત્મક પરીક્ષાની પ્રથમ તબક્કાની મોકૂફ રાખેલ પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની અગત્યની જાહેરાત

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ ( ગ્રુપ-A તથા ગ્રુપ-B)ની સંયુકત સ્પર્ધાત્મક પરીક્ષા (Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) Combined Competitive Examination) H MCQ - CBRT (Computer Based Recruitment Test)ના કોલલેટર (ઓનલાઈન પ્રવેશપત્ર) તેમજ ઉમેદવારો માટેની સૂચનાઓ https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપરથી તા. ૦૪/૦૫/૨૦૨૪ના રોજ ૧૮:૦૦ કલાકથી જે તે ઉમેદવારની પરીક્ષાની તારીખ સુધી ડાઉનલોડ કરી શકાશે. જેથી ઉકત પરીક્ષા માટેના કોલ લેટર નિયત સમયમર્યાદામાં ડાઉનલોડ કરી લેવા સંબંધિત ઉમેદવારોને આથી જણાવવામાં આવે છે.


મોકૂફ રાખવામાં આવેલ પરીક્ષા કાર્યક્રમ અંગેની જાહેરાત

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા વર્ગ-૩ (ગૃપ-A તથા ગૃપ-B)ની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ ૦૧/૦૪/૨૦૨૪ ના રોજથી શરૂ કરવામાં આવેલ છે.

અગાઉ તારીખ ૧૯/૦૪/૨૦૨૪ના રોજ જણાવ્યા મુજબ સદરહુ પરીક્ષા કાર્યક્રમની તા. ૨૦, ૨૧, ૨૭, ૨૮ એપ્રિલ ૨૦૨૪ અને તારીખ ૪, ૫ મે ૨૦૨૪ના રોજ રાખવામાં આવેલ તમામ શિફ્ટની પરીક્ષાઓ વહીવટી કારણોસર મોકૂફ રાખવામાં આવેલ હતી. જ્યારે તા. ૦૮/૦૫/૨૦૨૪ અને તા. ૦૯/૦૫/૨૦૨૪ના રોજનો પરીક્ષા કાર્યક્રમ યથાવત રાખવામાં આવેલ આવેલ છે.

આ પરીક્ષાનું આયોજન મે-૨૦૨૪ માસની તા. ૧૧, ૧૩, ૧૪, ૧૬, ૧૭ અને ૨૦ના રોજ ૪ શિફ્ટમાં કરવામાં આવેલ છે. તમામ નવા કોલલેટર તા. ૦૮/૦૫/૨૦૨૪ના રોજ બપોરે ૨:૦૦ કલાકથી ડાઉનલોડ કરી શકાશે.


જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા વર્ગ-૩ (ગૃપ-A તથા ગૃપ-B)ની પ્રથમ તબક્કાની મોકૂફ રાખેલ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા કાર્યક્રમ અંગે નવી તારીખોની જાહેરાતhttps://gsssb.gujarat.gov.in/ViewFile?fileName=5ZzVmugN0TiBNluOINM7wcaKIboe27p1WeHt%E2%9C%A47qxzBXZqziibnhmHkmU88kzS8lw9VdF78iDpT6yOY%E2%9C%BFACQhJGt0DpBrs62hb0F4LB751x2gJwU4X3ar%E2%9C%BFlXKjZH6jetglNO%E2%9C%BFK2Vt9VpfjqvK5StXCVQ%E2%99%AC%E2%99%AC


Official Notification : https://gsssb.gujarat.gov.in/ViewFile?fileName=1%E2%9C%A4bHK44aSg4RtrIbkSDs7Py8IxpczACq8xG4lgBMe%E2%9C%BFisVCiyiQzm9%E2%9C%BFeNflQ5XIQZr%E2%9C%A43J7xji%E2%9C%BFuy1BUZ26TwC2ZfxU%E2%9C%A4NU4pCNdZN6Vwl0o%E2%9C%A4J8mninMpbeVPUlk9AJPp5TWnTXhqk82BCgzJMILTwdTQ%E2%99%AC%E2%99%AC


Call Letter Download : https://ojas.gujarat.gov.in/


More Information :