Provisional Result For Adarsh Nivasi Shala (ANS) Entrance Exam 2024 | ans.orpgujarat.com

Provisional Result For Gujarat Adarsh Nivasi Shala (ANS) STD 9 Entrance Exam 2024 | ans.orpgujarat.com


Commissioner, Tribal Development,

Gujarat State, Gandhinagar

Birsa Munda Bhawan, Sector-10-A, Gandhinagar-382010

Announcement regarding Class 9 Entrance Examination in Adarsh Residential Schools managed by Tribal Development Department (Academic Year 2024-25)

Entrance examination held on 28/04/2024 for admission to standard 9 for the academic year 2024-25 in Scheduled Tribes Adarsh Residential Schools. The entrance exam result is declared on this website ans.orpgujarat.com. Regarding the declared result of the entrance exam, if any student wants to make any representation regarding the result, then the e-mail of this office should be sent to ansbranchtdd@gmail.com 12 on 20/05/2024. From time to time notifications for further admission procedure will be placed on the said website which are requested to be checked from time to time.


કમિશનર, આદિજાતિ વિકાસ,

ગુજરાત રાજ્ય, ગાંધીનગર

બિરસા મુંડા ભવન, સેક્ટર-૧૦-એ, ગાંધીનગર-૩૮૨૦૧૦

આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ ૯ માં પ્રવેશ પરીક્ષા અંગેની જાહેરાત (શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫)

અનુસૂચિત જનજાતિની આદર્શ નિવાસી શાળાઓમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે ધો૨ણ ૯ માં પ્રવેશ મેળવવા માટે તા.૨૮/૦૪/૨૦૨૪ ના રોજ પ્રાવેશિક પરીક્ષા લેવામાં આવેલ. પ્રાવેશિક પરીક્ષાનું પરિણામ ans.orpgujarat.com આ વેબસાઇટ પર જાહે૨ ક૨વામાં આવેલ છે. જાહેર થયેલ પ્રાવેશિક પરીક્ષાના પરિણામ અંગે જો કોઇ વિદ્યાર્થીઓને દર્શાવેલ પરિણામ બાબતે કોઇ રજૂઆત કરવી હોય તો અત્રેની કચેરીના ઇ-મેઇલ ansbranchtdd@gmail.com ૧૨ તા.૨૦/૦૫/૨૦૨૪ સુધીમાં મોકલી આપવાની રહેશે. પ્રવેશ અંગેની આગળની કાર્યવાહી માટે અત્રેથી વખતો વખતની સૂચનાઓ ઉક્ત વેબસાઇટ પર મૂકવામાં આવશે જેની સમયાંતરે ચકાસણી કરવા વિનંતી છે.


ANS 2024 Provisional Resulthttps://ans.orpgujarat.com/advertisefiles/ANS%202024%20Provisional%20Result.pdf


More Information :