About Me

108 EMRI Green Health Services Recruitment / Bharti 2024 For Gujarat All District 

District Name :  અમદાવાદ / વડોદરા / ભાવનગર / રાજકોટ / કચ્છ / ગોધરા પંચમહાલ / વલસાડ / મહેસાણા / સાબરકાંઠા / જુનાગઢ / જામનગર / ગાંધીધામ કચ્છ



108 EMERGENCY

EMRI GREEN HEALTH SERVICES 

GVK Enterprise

વોક-ઈન ઈન્ટરવ્યૂ


જગ્યાનું નામ : ડ્રાઈવર

લાયકાત : 

  • ધો-૧૦ પાસ હોવું જોઈએ
  • ૫ વર્ષ જૂનું એચ.એમ.વી લાયસન્સ ધરાવનાર
  • ૫ વર્ષનો ડ્રાઈવિંગનો અનુભવ 
  • ઉંમર : ૩૫ વર્ષ સુધી 
  • ગુજરાતમાં કોઈપણ જગ્યા પર કામ કરવા માટે તૈયાર


ઈન્ટરવ્યૂ તારીખ : ૦૩-સપ્ટેમ્બર-૨૦૨૪ 

સમય : સવારે ૧૦:૦૦ થી ૨:૦૦ વાગ્યા સુધી


ઈન્ટરવ્યુના સ્થળ

ઈ.એમ.આર.આઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ, ૧૦૮ ઈમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર નરોડા - કઠવાડા રોડ, અમદાવાદ
૧૦૮ ડિસ્ટ્રિક્ટ ઓફિસ, એસ.એસ.જી હોસ્પિટલ, ઈમરજન્સી વોર્ડની સામે, વડોદરા
૧૦૮ ઓફિસ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સી કેમ્પસ, જીઓ પેટ્રોલ પંપ સામે, માંડવી, સુરત
૧૦૮ ઓફિસ, અમૂલ પાર્લરની ઉપર, સર ટી હોસ્પિટલ, ભાવનગર 
૧૦૮ ઓફિસ એમ્બ્યુલન્સ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, એસટી બસ સ્ટેન્ડ પાસે, રાજકોટ
૧૦૮ ઓફિસ, જનધન ઔષધિ કેન્દ્ર રામબાગ હોસ્પિટલ પાસે, ગાંધીધામ, કચ્છ



જગ્યાનું નામ : મેડિકલ ઓફિસર

લાયકાત : 

  • BHMS / BAMS 
  • અનુભવી / બિન અનુભવી 
  • ગુજરાતમાં કોઈપણ જગ્યા પર કામ કરવા માટે તૈયાર 


જગ્યાનું નામ : લેબ ટેકનિશિયન

  • લાયકાત : MLT / DMLT
  • અનુભવી / બિન અનુભવી
  • ગુજરાતમાં કોઈપણ જગ્યા પર કામ કરવા માટે તૈયાર


જગ્યાનું નામ : લેબર કાઉન્સિલર

  • લાયકાત : MSW
  • અનુભવી / બિન અનુભવી
  • ગુજરાતમાં કોઈપણ જગ્યા પર કામ કરવા માટે તૈયાર


ઈન્ટરવ્યૂ તારીખ : ૦૪-સપ્ટેમ્બર-૨૦૨૪

સમય : સવારે ૧૦:૦૦ થી ૨:૦૦ વાગ્યા સુધી


ઈન્ટરવ્યુના સ્થળ : 

૧૦૮ ડિસ્ટ્રીક્ટ ઓફિસ, એસ.એસ.જી હોસ્પિટલ, ઈમરજન્સી વોર્ડની સામે, વડોદરા

૧૦૮ ઓફિસ, કલેકટર કચેરી, સેવાસદન - ૧, ગોધરા પંચમહાલ

૧૦૮ ઓફિસ, બ્લોક નો-૨, ટ્રોમા સેન્ટર, ગ્રાઉન્ડ ફ્લોર, GMERS હોસ્પિટલ (સિવિલ હોસ્પિટલ), વલસાડ 

૧૦૮ ઓફિસ, રામોસન અંડરબ્રિજ, રામોસન સર્કલ,મેહસાણા 

૧૦૮ એમ્બ્યુલન્સ, GMERS નવી સિવિલ હોસ્પિટલ, ગઢોડા રોડ, હિંમતનગર, સાબરકાંઠા

૧૦૮ ઓફિસ, જુનાગઢ જીલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ, ગીતા લોજની સામે, જુનાગઢ

૧૦૮ ઓફિસ, અમૂલ પાર્લરની ઉપર, સર ટી હોસ્પટિલ, ભાવનગર

૧૦૮ ઓફિસ પંપ હાઉસ, રણજીત સાગર રોડ, પટેલ પાર્ક નજીક, જામનગર

૧૦૮ ઓફિસ, જનધન ઔષધિ કેન્દ્ર રામબાગ હોસ્પિટલ પાસે, ગાંધીધામ, કચ્છ


વધુ માહિતી માટે સંપર્ક કરો - ૦૭૯(૨૨૮૧૪૮૯૬) / ૯૯૨૪૨૭૦૧૦૮ 

ઈ-મેઈલ : rahul_rana@emri.in


Official Notificationhttps://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEh77Rx1H3VdsZfW-ZtjtvSYy6wgSguy58cXsoBctPTqZjHvsCUNzsMua4mt8qEPwwWs6_n8cu5sNQpBOw9v4H7zqmXvHMHtNKI8Z1-AgutyXBdO9hH0draVOJg_-gcuneYgaSBqd56NQuOc9PYc_Jbx21f__O_5aizmHSYmyS-Sl2rcY2tLnIdR1mCAS6E/s871/emri.jpg


More Information :





 
Top