About Me

Air Force Station Darjipura Vadodara Bharti / Recruitment 2024 | એરફોર્સ સ્ટેશન દરજીપુરા, વડોદરા ભરતી જાહેરાત



એરફોર્સ સ્ટેશન દરજીપુરા, વડોદરા (ગુજરાત) ખાતે યુનિટ 

રન કેન્ટીન (URC) માં બિલિંગ ક્લાર્ક / સફાઈવાલાની ભરતી જાહેરાત

અત્રે જાણ કરવામાં આવે છે કે, એરફોર્સ સ્ટેશન દરજીપુરા, વડોદરા (ગુજરાત) ખાતે યુનિટ રન કેન્ટીન (URC)માં સફાઈવાલાની ખાલી જગ્યા પડેલ છે. નીચે આપેલ પાત્રતા ધરાવતા રસ ધરાવતા ઉમેદવાર તે માટે આવેદન કરી શકે છે 


જગ્યાનું નામ અને કુલ જગ્યા : 

  1. બિલિંગ ક્લાર્ક (માત્ર પુરુષ ઉમેદવાર) - ૦૨ જગ્યા
  2. સફાઈવાલા (માત્ર પુરુષ ઉમેદવાર) - ૦૧ જગ્યા


1. પદ : બિલિંગ ક્લાર્ક (માત્ર પુરુષ ઉમેદવાર)

ખાલી જગ્યાની સંખ્યા : ૦૨ જગ્યા

લઘુતમ લાયકાત : સ્નાતક

વય : ૨૧ થી ૩૫ વર્ષ

અનુભવ : કોઈ પણ જાહેર / ખાનગી સાહસમાં બિલિંગના અનુભવને પ્રાથમિકતા આપવામાં આવશે

કમ્પ્યૂટરનુ જ્ઞાન  : ૪૦ શબ્દ/મિનિટની લઘુતમ ટાઈપિંગ સ્પીડ સાથે કમ્પ્યૂટરનું મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ.

પગાર : રૂ. ૧૨,૬૫૦ - ૪૦,૪૨૦/- + (લાગુ પડતા ભથ્થા)


2. પદ : સફાઈવાલા (માત્ર પુરુષ ઉમેદવાર)

ખાલી જગ્યાની સંખ્યા : ૦૧ જગ્યા

લઘુતમ લાયકાત : ૧૦ પાસ

વય : ૨૧ થી ૩૫ વર્ષ

કમ્પ્યૂટરનું જ્ઞાન : કમ્પ્યૂટરના મૂળભૂત જ્ઞાનને પ્રાથમિકતા

પગાર : રૂ. ૧૦,૩૫૦ – ૩૩,૧૪૦/- + (લાગુ પડતા ભથ્થા)


રસ ધરાવતા ઉમેદવારો મેઇન ગાર્ડ રૂમ, એરફોર્સ સ્ટેશન, દરજીપુરા ખાતે મૂકેલ બોક્સમાં તેમના બાયો-ડેટા ડ્રોપ કરી શકે છે અથવા તા. ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધી મળી જાય તેમ નીચે આપેલ સરનામે ટપાલ દ્વારા મોકલી શકે છે :


OIC Unit Run Canteen

Air Force Station Darjipura Vadodara – 390 022

Gujarat


Official Notificationhttps://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhUI-VHMoAy2rjl6hcAlM59nyvcyOYmCn8pZ87hJpaglNlknHo-DrrJQ9cHVUJf3VHLGec3Ldmf8_w5FW6pcGqV3GXkaHsC-m8U6cIXVws_Xo07mumY6Qpvj2wB1auh38DWL11fwztHMp5poUW1FBS_-KaaU5w233dBkXlskItyhemvgmZkWMqaCpzuXeQ/s1240/air.jpg


More Information :




 
Top