About Me

Call Letter Download For VMC Examination 2024 | Call Letter Download For Vadodara Municipal Corporation Examination 2024 | vmc.gov.in


વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન

વિવિધ જગ્યાઓ માટે પરીક્ષા ટાઈમ ટેબલ તથા કોલ લેટર ડાઉનલોડ કરવા અંગેની જાહેરાત


જગ્યાનું નામ અને તારીખ / સમય : 

  1. એક્ઝિક્યુટિવ એન્જિનિયર (સિવિલ) - 05/10/2024 શનિવાર સવારે 10.30 થી બપોરે 12.00
  2. એક્ઝિક્યુટિવ એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ) - 05/10/2024 શનિવાર સવારે 10.30 થી બપોરે 12.00
  3. એક્ઝિક્યુટિવ એન્જિનિયર (મિકેનિકલ) - 05/10/2024 શનિવાર સવારે 10.30 થી બપોરે 12.00
  4. ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર (સિવિલ) - 05/10/2024 શનિવાર બપોરે 3.00 PM થી 4.30 PM


જગ્યાનું નામ અને તારીખ / સમય : 

  1. એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર (સિવિલ) - 06/10/2024 રવિવાર સવારે 10.30 થી બપોરે 12.00
  2. એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ) - 06/10/2024 રવિવાર સવારે 10.30 થી બપોરે 12.00
  3. એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર (મિકેનિકલ) - 06/10/2024 રવિવાર સવારે 10.30 થી બપોરે 12.00
  4. આસિસ્ટન્ટ એન્જીનીયર (સિવિલ) - 06/10/2024 રવિવાર બપોરે 3.00 PM થી 4.30 PM


નોંધ :-

૧. પરીક્ષા સંબંધિત અન્ય માહિતી અને અપડેટ માટે વી.એમ.સી.ની વેબ-સાઇટ જોતાં રહેવા અનુરોધ છે.

૨. પરીક્ષા અંગેના કોલ લેટર પરીક્ષાની તારીખના ૧૦ દિવસ પહેલા વી.એમ.સી. ની વેબ-સાઇટ પર ડાઉનલોડ કરવા માટે મુકવામાં આવશે.

૩. અનિવાર્ય કારણોસર વ.મપાલિકા આ કાર્યક્રમમાં ફેરફાર કરી શકશે..


Official Notificationhttps://vmc.gov.in/Recruitment/pdf/2024/Engineering%20Exam%20Time%20Table_VMC.pdf


Call Letter Downloadhttps://vmc.gov.in/Recruitment/printinterviewletter.aspx


More Information :





 
Top