આશ્રમ શાળા દાહોદ કાયમી શિક્ષણ સહાયક ભરતી જાહેરાત | Ashram Shala Dahod District Shikshan Sahayak Bharti 2024

આશ્રમ શાળા દાહોદ કાયમી શિક્ષણ સહાયક ભરતી જાહેરાત | Ashram Shala Dahod District Shikshan Sahayak Bharti 2024


આદિજાતિ વિકાસ વિભાગ દાહોદ

જોઇએ છે શિક્ષણ સહાયક


શ્રી રામ આદિવાસી ઉત્કર્ષ મંડળ પાટડીયા સંચાલિત શ્રી ઉત્તરબુનિયાદી આશ્રમશાળા, વડવાસ, તા. ફતેપુરા જી.દાહોદ માટે જિલ્લા મદદનીશ કમિશનરશ્રી (આ.વિ.)ની કચેરી, દાહોદના જા.નં. આવિમક/આ.શા ૨૦૨૪/૨૫/ ૪૫૩૩ થી ૪૫૩૫ તા. ૧૭-૦૯-૨૦૨૪ તથા જા.નં. આવિ/મક/આ.શા એન.ઓ.સી./ ૨૦૨૪-૨૫/૪૫૩૯ થી ૪૫૪૧ તથા ૧૭-૦૯-૨૦૨૪થી મળેલ એન.ઓ.સી. પ્રમાણે નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી દિન-૧૫માં રજીસ્ટર ઓ.એડી.થી અરજીઓ મંગાવવામાં આવે છે.


આશ્રમશાળાનું નામ : શ્રી ઉત્તરબુનિયાદી આશ્રમશાળા, વડવાસ, તા. ફતેપુરા જી.દાહોદ 

માધ્યમિક વિભાગ

જગ્યાનું નામ : શિક્ષણસહાયક

વિષય : ગુજરાતી

લાયકાત : બી એ.બી.એડ , TAT-1 PASS

જગ્યાઓ : 01 જગ્યા


જગ્યાનું નામ : શિક્ષણસહાયક

વિષય : ગણિત- વિજ્ઞાન

લાયકાત : બીએસ.સી બી,એડ , TAT-1 PASS

જગ્યાઓ : 01 જગ્યા


ઉચ્ચતર માધ્યમિક

જગ્યાનું નામ : શિક્ષણસહાયક

વિષય : અંગ્રેજી

લાયકાત : એમ.એ.બી.એડ , TAT 2 PASS

જગ્યાઓ : 01 જગ્યા

 

જગ્યાનું નામ : શિક્ષણસહાયક

વિષય : સંસ્કૃત

લાયકાત : એમ.એ.બી.એડ , TAT 2 PASS

જગ્યાઓ : 01 જગ્યા


લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી દિન-૧૫માં રજીસ્ટર ઓ.એડી.થી અરજીઓ મંગાવવામાં આવે છે.

ઉક્ત જગ્યા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના તમામ અસલ પ્રમાણપત્રોની પ્રમાણિત ઝેરોક્ષ નકલો જોડવાની રહેશે.

પસંદગી થનાર ઉમેદવારે કમ્પ્યુટર પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ તથા આશ્રમશાળાના સ્થળે રજીયાત રહેવાનું રહેશે.

તેમજ શિક્ષણ સહાયકના સરકારશ્રીના વર્તમાન ધારાધોરણ મુજબ ફિક્સ પગાર મળવા પત્ર થશે.

નોધ :- ઉક્ત જગ્યા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના તમામ અસલ પ્રમાણપત્રોની પ્રમાણિત ઝેરોક્ષ નકલો જોડવાની રહેશે. એકપણ નકલ ઓછી હશે તો ઉમેદવારી રદ થશે.


અરજી મોકલવાનું સ્થળ :

આચાર્યશ્રીશ્રી ઉત્તર બુનિયાદી આશ્રમશાળા  મુ.વડવાસ,પો.તા.ક્તેપુરા,જિ.દાહોદ, પિ.કો.૩૮૯૧૭૨.

મો :-૯૬૩૮૪૮૪૩૯૬


Official Notificationhttps://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhKb7pNU9eq1-B2IJlzlK9lO5jvDYwUb1tVPnfWi_1QVt6bRBXK5XFWoCYUKzjWaTohQPpBImH3JaSisXA_FUGCbekiioHS1PYhVX1eofVohDQ7De0BC-JtxOqF1n0vc8_IzadCccZfru9Cx5N6pU6m-NU1XDf_1KsSTnxPjHQbQVSrjvV6jkyHeaXoncU/s1295/03.jpg


More Information :