About Me

Vadodara Municipal Corporation (VMC) Recruitment / Bharti 2024 | VMC Assistant Engineer Recruitment 2024 | વડોદરા મહાનગરપાલિકા ભરતી ૨૦૨૪ | www.vmc.gov.in | Advt No 482/2024-25



વડોદરા મહાનગરપાલિકા 

www.vmc.gov.in

ભરતી અંગેની જાહેરાત

વડોદરા મહાનગરપાલિકામાં વિવિધ શાખા માટે નીચે જણાવેલ જગ્યાઓ સીધી ભરતીથી ભરતી કરવા માટે માત્ર ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે www.vmc.gov.in વેબસાઇટ પર તા.૧૨-૦૯-૨૪ (૧૩.૦૦ કલાક) થી ૦૧-૧૦-૨૪ (૧૬.૫૯ કલાક) સુધીમાં ઓનલાઇન અરજીઓ ક૨વાની ૨હેશે.


જગ્યાનું નામ અને કુલ જગ્યા : 

  • આસી. એન્જીનીયર (ઇલેકટ્રીકલ) : ૦૧ જગ્યા
  • આસી. એન્જીનીયર (મિકેનીકલ) : ૦૫ જગ્યા


જગ્યાનું નામ : આસી. એન્જીનીયર (ઇલેકટ્રીકલ)

જગ્યાની સંખ્યા : ૦૧ 

શૈક્ષણિક લાયકાત અને અનુભવ :

  • B.E. (Electrical) First Class.
  • Post Graduation would be preferable.

Experience : Must have 02 years experience in relavant field.

પગાર ધોરણઃ ત્રણ વર્ષ માટે રૂ.૪૯,૬૦૦/- માસિક ફિકસ વેતન. 

ઉંમર : ઉમેદવારની ઉંમર ૩૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ.



જગ્યાનું નામ : આસી. એન્જીનીયર (મિકેનીકલ)

જગ્યાની સંખ્યા : ૦૫ જગ્યા

શૈક્ષણિક લાયકાત અને અનુભવ : 

  • B.E. (Mechanical) First Class.
  • Post Graduation would be preferable

Experience: Must have 02 years experience in relevant field.

પગાર ધોરણ : ત્રણ વર્ષ માટે રૂ.૪૯,૬૦૦/- માસિક ફિકસ વેતન.

ઉંમર : ઉમેદવારની ઉંમર ૩૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ.


ઉમેદવારે www.vmc.gov.in વેબસાઇટ પર તા.૧૨-૦૯-૨૪ (૧૩.૦૦ કલાક) થી ૦૧-૧૦-૨૪ (૧૬.૫૯ કલાક) સુધીમાં ઓનલાઇન અરજીઓ ક૨વાની ૨હેશે.


(૧) કોઇપણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં. ફક્ત ઓનલાઇન જ અરજી કરવાની રહેશે. 

(૨) આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ તેમજ અન્ય માહિતીઓ વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov.in પરથી મેળવવાની રહેશે. 

(૩) ઉમેદવારે નિયત થયેલ ફી તા.૦૧-૧૦-૨૦૨૪ સુધીમાં ઓનલાઇન ભરપાઇ કરવાની રહેશે. ફી વગરની અરજીઓ આપોઆપ નામંજુર ગણવામાં આવશે. 

(૪) વડોદરા મહાનગરપાલિકા ના કર્મચારીને ઉપલી વયમર્યાદામાં ઉંમરનો બાધ રહેશે નહીં. તેઓએ પણ ઓનલાઇન અરજી કરવાની રહેશે. 

(૫) આ ભરતી પ્રક્રિયા બાબતે અરજીઓની સંખ્યા ધ્યાને લઇ જે તે જગ્યા ને અનુરૂપ સ્પર્ધાત્મક પરીક્ષા ઇન્ટરવ્યુ વિગેરે અંગે કમિશ્નરશ્રી, વડોદરા મહાનગરપાલિકા, વડોદરા જે નિર્ણય કરે તે આખરી અને બંધનકર્તા રહેશે.


Official Notification :

ASSISTANT ENGINEER (MECHANICAL)https://vmc.gov.in/VMCDocs/Recruitment/Recruitment_Advertise/2024//A%20E%20(Mech)%20R%20R.pdf

ASSISTANT ENGINEER (ELECTRICAL)https://vmc.gov.in/VMCDocs/Recruitment/Recruitment_Advertise/2024//A%20E%20(Ele)%20R%20R.pdf


Apply Online https://vmc.gov.in/Recruitment/Recruitment.aspx


More Information :




 
Top