About Me

GMERS Hospital Gotri Vadodara Recruitment / Bharti 2024 | NHM Bharti / Vacancy 2024


જી.એમ.ઇ.આર.એસ હોસ્પિટલ ગોત્રી, વડોદરા

વિવિધ જગ્યાઓ પર ભરતી માટેની જાહેરાત 

જી.એમ.ઇ.આર.એસ હોસ્પિટલ ગોત્રી, વડોદરા. ખાતે, પિડીયાટ્રીક વિભાગના એસ.એન.સી.યુ અંતર્ગત મેડીકલ ઓફીસર તેમજ નર્સીંગ સ્ટાફની ભરતી પ્રક્રીયા કરવાની હોય નીચે મુજબના ઇ.મેઇલ દ્વારા આપને જરુરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે. 


જગ્યાનું નામ અને કુલ જગ્યા : 

  1. મેડીકલ ઓફીસર - ૧ જગ્યા
  2. સ્ટાફ નર્સ - ૨ જગ્યા


1. જગ્યાનું નામ : મેડીકલ ઓફીસર (MBBS) -  ૧ જગ્યા

જરુરી શૈક્ષણિક લાયકાત :

૧, રાજયના ધારા ધોરણો મુજબ ઉમેદવારે MBBS પાસ કરેલ હોવુ જોઇએ.

૨. ઉમેદવારે ગુજરાત મેડીકલ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરેલ હોવુ જોઇએ.

૩ ઉમેદવાર ગુજરાતી / હિન્દી / અંગેજી ભાષાનો જાણકાર હોવો જોઈએ.

વય : ૬૨ વર્ષ સુઘી

પગાર પ્રતિ માસ (ફિકસ) : ૭૫,૦૦૦/- ફિકસ


કયા ડોકયુમેન્ટ ઓનલાઇન અપલોડ કરવા / મંગાવવા : 

૧. ઉંમર અંગે પ્રમાણપત્ર (Leaving Certificate / Adhar card/ Pan Card / Birth Certificate / Election Card etc) 

૨.એચ.એસ.સી. માર્કશીટ (HSC Mark sheet) 

3.એચ.એસ.સી.એટેમ્પ સર્ટી (HSC Attempt Certificate ) 

૪. MBBS છેલ્લા વર્ષની તમામ માર્કશીટ જો ટ્રાયલ હોય તો PDF 52dl (MBBS Last Year/Last Mark sheet)

૫. MBBS ડીગ્રી સર્ટીફીકેટ (Degree Certificate) 

૬. MBBS રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ

૭. MBBS ટ્રાયલ સર્ટીફીકેટ


૨. સ્ટાફ નર્સ  - ૨ જગ્યા

જરુરી શૈક્ષણિક લાયકાત :

૧. ઉમેદવારે ભારતીય નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી B.Sc (નર્સિંગ) પાસ કરેલ હોવુંજોઈએ ઉમેદવારે ભારતીય નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ડિપ્લોમા જનરલ નર્સિંગ અને મિડવાઇફરી (GNM) પાસ કરેલ હોવુ જોઈએ 

ર. ઉમેદવારે ગુજરાતનર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરેલ હોવું જોઈએ. 

વય : ૪૫ વર્ષ સુધી

પગાર પ્રતિ માસ (ફિકસ) : ૨૦,૦૦૦/- ફિકસ


કયા ડોકયુમેન્ટ ઓનલાઇન અપલોડ કરવા / મંગાવવા : 

૧. ઉંમર અંગે પ્રમાણપત્ર ( Leaving Certificate / Adharcard / અથવા Pan Card / Birth Certificate / Election Card, etc)

ર. એચ.એસ.સી. માર્કશીટ, ટ્રાયલ હોય તો તમામ માર્કશીટ એટેચ કરવી( HSC Marksheet)

૩. એચ.એસ.સી.ટ્રાયલ સર્ટી (HSC Attempt Certificate) 

૪. નર્સિંગ/મીડવાઇફરી પાસ કર્યા અંગેના પ્રમાણપત્રો(જો ટ્રાયલ હોય તો તમામ માર્કશીટ સામેલ કરવી. 

૫. ગુજરાતનર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશનનુ પ્રમાણપત્ર. 

૬. અનુભવ સર્ટીફીકેટ ( Experience Certificate ) ( તમામ અનુભવના પ્રમાણપત્રોની એક PDF ફાઈલ બનાવી અપલોડ કરવાની રહેશે )


જેની શૈક્ષણીક લાયકાત તેમજ જરૂરી ડોક્યુમેન્ટ નીચે દર્શાવેલ ઇ-મેલ પર આપની અરજી તારીખ : ૧૯/૦૯/૨૦૨૪ સુધીમાં આરોગ્યસાથી પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. ભરતી ૧૧ માસ ના કરાર આધારીત કરવામાં આવશે.


  • લાયકાત ધરાવતા ઉમેદવારોએ ફ્ક્ત ઓનલાઇન https://arogyasarthi. gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. 
  • યોગ્ય ઉમેદવારને ઇન્ટરવ્યુ માટે બોલાવી કમિટીના નિર્ણય મુજબ નિમણુંક આપવામાં આવશે.
  • આરોગ્ય સાથી ઓન-લાઇન પોર્ટર પર PRAVESH - CANDIDATE - REGISTRATION સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરી PRAVESH - CURRENT OPENING માં જઇ LOGIN ફોર્મ ભરવાનું સહેશે. 
  • સદર ભરતી પ્રક્રિયા સંપુર્ણ અંશતઃરદ કરવાની સત્તા તબીબી અધિક્ષક જી.એમ.ઇ.આર.એસ હોસ્પિટલ ગોત્રી વડોદરાની રહેશે.


Official Notificationhttps://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgPy9fTxoIdi1Bp79yqpkUdu7RjhsxR44Dq9MnkTk7XIa6CrbPjx7Imn7VvSam065j1dV5-LnB5M8w1rfO38W4drAI6aBca_UcEjK9CtONPM-OIEl3or5bkcUbugB-NFHxLQj3lr-9Ow9TbJ0J910l1dfEGb8v3Ak_0cQKTgy520pC0gk0NONZywk3gJ-g/s792/05.jpg


Apply Onlinehttps://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx


More Information :



 
Top