Document Verification For VMC Additional Assistant Engineer / Assistant Engineer 2024-25 | Vadodara Municipal Corporation Additional Assistant Engineer / Assistant Engineer Document Verification | www.vmc.gov.in

Document Verification For VMC Additional Assistant Engineer / Assistant Engineer  2024-25 | Vadodara Municipal Corporation Additional Assistant Engineer / Assistant Engineer Document Verification | www.vmc.gov.in


વડોદરા મહાનગરપાલિકા

www.vmc.gov.in

જાહેરાત ક્રમાંક ૧૪૪/૨૦-૨૧ તથા જાહેરાત ક્રમાંક ૧૭૨/૨૦-૨૧ અન્વયે વિવિધ ઇજનેરોની જગ્યાઓની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા અન્વયે સૂચિત ઉમેદવારોએ ડોકયુમેન્ટ વેરીફીકેશન માટે હાજર થવા બાબત.

વડોદરા મહાનગરપાલિકા જાહેરાત ક્રમાંક ૧૪૪/૨૦-૨૧ તથા ૧૭૨/૨૦-૨૧ અન્વયે નીચે જણાવેલ વિવિધ ઇજનેરોની સીધી ભરતીની ખાલી જગ્યા ભરવા માટે સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તા.૦૬-૧૦-૨૪ ના રોજ યોજવામાં આવેલ.


જાહેરાત ક્રમાંક & જગ્યાનું નામ : 

  1. ૧૭૨/૨૦-૨૧ -  આસી. એન્જી. (સિવિલ) 
  2. ૧૭૨/૨૦-૨૧ - એડી. આસી. એન્જી. (સિવિલ)
  3. ૧૪૪/૨૦-૨૧ - એડી. આસી. એન્જી.(ઇલે.)
  4. ૧૪૪/૨૦-૨૧ - એડી. આસી. એન્જી. (મીકે.)


સદર સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા અન્વયે પ્રાથમિક તબકકામાં ઉમેદવારોને પ્રમાણપત્રોની ચકાસણી/સ્ક્રુટીની અર્થે તા.૧૭-૧૨-૨૦૨૪ (મંગળવાર) ના રોજ રૂબરૂમાં ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે. જેના કોલલેટર વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov.in પરથી તા.૧૪-૧૨-૨૪ બપોરે ૧૧:૦૦ કલાકથી તા.૧૬-૧૨-૨૪ રાત્રે ૧૨ કલાક સુધી ડાઉનલોડ કરી શકાશે. 

ઉમેદવારોએ અસલ ફોટો આઇ.ડી, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાત(સેમીસ્ટર વાઇઝ માર્કશીટ અને ડીગ્રી, અનુભવના પ્રમાણપત્રો સહિત) અને આનુસાંગિક પુરાવા, જાતિના પ્રમાણપત્ર, અરજીપત્ર અને સુચિત કોલલેટર સાથે હાજર રહેવા જણાવવામાં આવે છે. ગેરહાજર રહેલ ઉમેદવાર આગળની ભરતી પ્રક્રિયા માટે ગેરલાયક ઠરશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે.


Official Website : https://vmc.gov.in/Recruitment/Recruitment.aspx


More Information :