GSSSB Recruitment / Vacancy 2024 For Gujarati Stenographer & Junior Nirikshak (Inspector) | gsssb.gujarat.gov.in | ojas.gujarat.gov.in

Gaun Seva Pasandgi Mandal - GSSSB Recruitment / Vacancy 2024 For Gujarati Stenographer & Junior Nirikshak (Inspector) | gsssb.gujarat.gov.in | ojas.gujarat.gov.in


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર

બ્લોક નં. ર, પહેલો માળ, કર્મયોગી ભવન, સેક્ટર - ૧૦, ગાંધીનગર 

જાહેરાત ક્રમાંકઃ ૨૫૩/૨૦૨૪૨૫ થી ૨૫૪/૨૦૨૪૨૫

(વેબસાઇટ એડ્રેસ : https://ojas.gujarat.gov.in અને https://gsssb.gujarat.gov.in)

મંડળ દ્વારા તાંત્રિક સંવર્ગોની નીચે દર્શાવેલ જગાઓ માટે ઉમેદવારોની સ્પર્ધાત્મક પરીક્ષા યોજીને મેરીટના ધોરણે પસંદગી યાદી તૈયાર કરવા માટે OJAS ની વેબસાઇટ ઉપર ઓન-લાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. 


જાહેરાત ક્રમાંક અને સંવર્ગનું નામ : ૨૫૩/૨૦૨૪૨૫ - જુનીયર નિરીક્ષક, વર્ગ-૩

વિભાગ ખાતાના વડાની કચેરીનું નામ : અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ

કુલ જગ્યાઓ : 60 જગ્યાઓ


જાહેરાત ક્રમાંક અને સંવર્ગનું નામ : ૨૫૪/૨૦૨૪૨૫ - ગુજરાતી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-૨, વર્ગ-૩

વિભાગ ખાતાના વડાની કચેરીનું નામ : સામાન્ય વહીવટ વિભાગ

કુલ જગ્યાઓ : ૩૪ જગ્યાઓ 


આ માટે ઉમેદવારોએ "https://ojas.gujarat.gov.in" વેબસાઈટ પર બન્ને સંવર્ગો માટે તા.૦૫/૧૨/૨૦૨૪ બપોરના ૧૪-૦૦ કલાકથી તા.૧૯/૧૨/૨૦૨૪ રાત્રીના ૨૩-૫૯ કલાક દરમિયાન ઓન-લાઈન અરજી કરવાની રહેશે. 

પરીક્ષા ફી ભરવા માટે છેલ્લી તા.૨૨/૧૨/૨૦૨૪ (૨૩-૫૯ કલાક) સુધીની રહેશે. 

વિશેષ વિગતો માટે મંડળની વેબસાઇટ https://gsssb.gujarat.gov.in અને https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર મુકવામાં આવેલ વિગતવાર જાહેરાત જોઇ લેવાની રહેશે.


Official Notification : https://gsssb.gujarat.gov.in/ViewFile?fileName=RkSzcCUJbDOEhcqNXpa8QF1o%E2%9C%BF5MiV5ZrUvb4h%E2%9C%A48HxIyKyK%E2%9C%A4s9BbN2yn0dDFwQMIZnvOuE8ymhvghJSpPahodt8IOTvulYs9%E2%9C%BF5ZZ5UtX4dWDKLkULKYoMnE99bxkuEYaJ6ASSWG2YaCxMP%E2%9C%A4cOMTNcTA%E2%99%AC%E2%99%AC


Apply Online https://ojas.gujarat.gov.in/




More Information :