Provisional Answer Key & OMR Sheet Download For VMC Exam 2024-25 | Vadodara Municipal Corporation Exam Provisional Answer Key & OMR Sheet Download | vmc.gov.in/Recruitment/Recruitment.aspx
વડોદરા મહાનગરપાલિકા
www.vmc.gov.in
તા.૦૮-૧૨-૨૪ (રવિવાર) ના રોજ યોજાયેલ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષામાં ઉપસ્થિત રહેલ ઉમેદવારોની OMR SHEET ની SCAN IMAGE તથા પ્રોવિઝનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત.
વડોદરા મહાનગરપાલિકામાં તા.૦૮-૧૨-૨૪ (રવિવાર)ના રોજ યોજાયેલ સૈનિક (ફાયરમેન) ની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષામાં ઉપસ્થિત રહેલ ઉમેદવારોની OMR SHEET ની SCAN_IMAGE વડોદરા મહાનગરપાલિકાની વેબલસાઈટ www.vmc.gov.in ૫૨ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જે તા.૨૪-૧૨-૨૪ (મંગળવાર) રાત્રે ૧૨:૦૦ કલાક સુધી સંબંધિત ઉમેદવાર દ્વારા ડાઉનલોડ કરી શકાશે.
વધુમાં સદર સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી પણ વડોદરા મહાનગરપાલિકાની વેબસાઈટ www.vmc.gov.in પર પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જેની સામે પરીક્ષામાં ઉપસ્થિત રહેલ ઉમેદવાર તા.૨૪-૧૨-૨૪ સાંજે (૧૭:૦૦ કલાક) સુધી વેબસાઈટ પર મુકવામાં આવેલ નિયત નમૂનામાં લેખિતમાં જરૂરી આધાર પુરાવાસહ રૂબરૂ અથવા ટપાલથી વાંધા સુચન વડોદરા મહાનગરપાલિકા, રૂમ નં.૧૨૭, રેકોર્ડ બ્રાન્ચ, ખંડેરાવ માર્કેટ બિલ્ડીંગ, વડોદરા-૩૯૦ ૦૦૧ ખાતે રજુ કરી શકશે. સદર મુદત બાદ આવેલ વાંધા સુચન તેમજ આધાર પુરાવા વિના રજુ કરેલ વાંધા સૂચન આપોઆપ રદ ગણાશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે.
Provisional Answer Key & OMR Sheet Download : https://vmc.gov.in/Recruitment/Recruitment.aspx
More Information :