Gati Shakti Vishwavidyalaya Ph.D Admission 2025 | gsv.ac.in/admission
GATI SHAKTI VISHWAVIDYALAYA
(A Central University under the Ministry of Railways, Government of India) Lalbaug, Vadodara, Gujarat 390004
PhD Admission Notification
જાન્યુઆરી ૨૦૨૫ થી શરૂ થતા પીએચડી પ્રોગ્રામ ઈન એન્જિનિયરીંગ (સ્કૂલ ઓફ ટેકનોલોજી) અને મેનેજમેન્ટ (સ્કૂલ ઓફ મેનેજમેન્ટ) માં પ્રવેશ માટે લાયકાત ધરાવતા કાર્યકારી વ્યાવસાયીકો પાસે થી અરજીઓ મંગાવવામાં આવી છે.
ઉમેદવારો ઓછામાં ઓછા ૨ વર્ષનો કાર્ય અનુભવ ધરાવતા પૂર્ણ - સમયના કર્મચારીઓ અને ઉદ્યોગ, સંશોધન અને વિકાસ સંસ્થાઓ, પ્રયોગશાળાઓ, સરકારી / ખાનગી સંસ્થાઓ, એનજીઓ, બેંકીગ સંસ્થાઓ દ્વારા પ્રાયોજીત હોવા જોઈએ જયાં એડવાન્સ રિસર્ચ માટે ગુણવત્તાયુકત ઈન્ફ્રાસ્ટ્રકચર હાજર છે.
અરજી કરવાની છેલ્લી તારીખ : ૩૧.૧૨.૨૦૨૪ (૨૩:૫૯ કલાક)
પાત્રતા માપદંડો પર વિગતો માટે અને અરજી કરવા માટે, કૃપા કરીને https://gsv.ac.in/admission/ ની મુલાકાત લો.
Official Website : https://gsv.ac.in/admission/
More Information :