Pradhan Mantri Awas Yojana - Urban 2.0 | https://pmaymis.gov.in/PMAYMIS2_2024/PmayDefault.aspx/EligiblityCheck.aspx
Bharuch Nagarpalika
ભરૂચ નગરપાલિકા, ભરૂચ
પ્રધાનમંત્રી આવાસ યોજના - શહેરી ૨.૦
આથી ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં આવેલ તમામ શહેરીજનોને જણાવવાનું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી ૨.૦ (PMAY-U 2.0) અંતર્ગત બેનીફ્સિીયરી લીડ કન્સ્ટ્રકશન (BLC) માં આવાસ યોજનાનો લાભ લેવા માંગતા અરજદારો આવાસનું ફોર્મ યુનિાઈડ વેબ પોર્ટલ પર અરજી નોંધાવી શકો છો.
વિઝીટ કરવા ઓનલાઈન લિન્ક : https://pmaymis.gov.in/PMAYMIS2_2024/PmayDefault.aspx/EligiblityCheck.aspx
PMAY 2.0 એપ્લીકેશન/સર્વે ફોર્મ ભરીને અરજદાર તેમની પાત્રતા અને આવાસની જરૂરીયાતને આધારે હાઉસિંગ વિકલ્પ પર ઉપરોક્ત વેબ પોર્ટલ પર અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી કરતી વખતે પરિવારના સભ્યો સહિત તમામ લાભાર્થીઓ પાસે આધાર અથવા વર્ચ્યુઅલ આધાર આઈ.ડી. હોવું રજીયાત છે.
અરજી કરતી વખતે જરૂરી ડોક્યુમેન્ટની યાદી
- અરજદારનો આધાર કાર્ડ
- અરજદારના આધાર કાર્ડ સાથે લીંક હોય તેવી ચાલુ બેંક ખાતાની વિગતો
- અરજદારના પરિવારના સભ્યોનો આધાર કાર્ડ
- અરજદારનો આવકનો દાખલો
- અરજદારનું જાતિ પ્રમાણપત્ર (For SC, ST, or OBC અરજદાર)
- અરજદારના જમીનના પુરાવા
More Information :