GSRTC Helper Recruitment / Vacancy 2024 | GSRTC 1658 Helper Bharti 2024 | ojas.gujarat.gov.in | gsrtc.in

GSRTC Helper Recruitment / Vacancy 2024 | GSRTC 1658 Helper Bharti 2024 | ojas.gujarat.gov.in | gsrtc.in


Post Name : Helper 

No of Posts : 1658 Posts


કક્ષાનું નામ - હેલ્પર

ફીકસ પગાર – પાંચ વર્ષ માટે રૂ.૨૧,૧૦૦ /-

કુલ જગ્યાઓ – ૧૬૫૮

વયમર્યાદા : ૧૮ થી ૩૫ વર્ષ

લઘુત્તમ શૈક્ષણિક લાયકાત : 

સરકાર માન્ય આઈ.ટી.આઈ.નો મીકેનીક મોટર વ્હીકલ અથવા મીકેનીક ડીઝલ અથવા જનરલ મીકેનીક અથવા ફીટર અથવા ટર્નર અથવા ઇલેક્ટ્રીશીયન અથવા શીટ મેટલ વર્કર અથવા ઓટો મોબાઇલ્સ બોડી રીપેરર અથવા વેલ્ડર અથવા વેલ્ડર કમ ફેબ્રીકેટર અથવા મશીનીસ્ટ અથવા કારપેન્ટર અથવા પેઇન્ટર જનરલ અથવા ઓટો મોબાઇલ પેઇન્ટ રીપેરરનો ઓછામાં ઓછો એક વર્ષનો કોર્ષ પાસ.

અગ્રતા માટે વધારાની શૈક્ષણિક લાયકાત : 

સરકારી / અર્ધ સરકારી /જાહેર સાહસ (પબ્લિક અન્ડર ટેકીંગ ) અથવા કોઈપણ લીમીટેડ /પ્રાઈવેટ લીમીટેડ કંપનીમાં લઘુત્તમ શૈક્ષણિક લાયકાતમાં દર્શાવેલ ટ્રેડમાં એપ્રેન્ટીસશીપ પુર્ણ કરી હોય અને તે પાસ કર્યા અંગેનું એન.સી.વી.ટી.(નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનીંગ)/જી.સી.વી.ટી.(ગુજરાત કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનીંગ) નું પ્રમાણપત્ર અને માર્કશીટ.


ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો :- તા.૦૬/૧૨/૨૦૨૪ થી તા.૦૫/૦૧/૨૦૨૫ (૨૩:૫૯ કલાક સુધી)

સંયુક્ત પરીક્ષા અંગેની પ્રોસેસ ફી સ્વિકારવાનો સમયગાળો :- તા. ૦૬/૧૨/૨૦૨૪ થી તા.૦૭/૦૧/૨૦૨૫ (૨૩:૫૯ કલાક સુધી)


Online Application : https://ojas.gujarat.gov.in/


Official Website : https://gsrtc.in/site/


More Information :