Gujarat Ayurved University Recruitment / Vacancy 2024 | Gujarat Ayurved University Controller of Examination Bharti 2024 | www.ayurveduniversity.edu.in

Gujarat Ayurved University Recruitment / Vacancy 2024 | Gujarat Ayurved University Controller of Examination Bharti 2024 | www.ayurveduniversity.edu.in



Advertisement – GAU No. 02/2024

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી,

ચાણકય ભવન, પોલીસ ભવન સામે, જામનગર -361008

ઉપસચિવશ્રી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર, ગાંધીનગરના તા. 09/08/2024 ના ઠરાવ ક્રમાંક:HFWD/MSM/e-file/7/2023/5380/CHH 1 થી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગર ખાતે કંટ્રોલર ઓફ એકઝામીનેશન વર્ગ-1 ની એક જગ્યા ભરવાની મંજુરી મળેલ છે તે મુજબની જગ્યા માટે લાયકાત ધરાવતાં ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છેઃ-


જગ્યાનું નામ તથા વર્ગ : કંટ્રોલર ઓફ એકઝામીનેશન વર્ગ-1 (બીજો પ્રયત્ન)

જગ્યાની સંખ્યા : 01

કેટેગરી : જનરલ

પગાર ધોરણ (સાતમાં પગારપંચ મુજબ) : રૂ. 67700-208700, લેવલ-11


જાહેરાતમાં દર્શાવેલ જગ્યા ભરવી કે ન ભરવી તથા ઇન્ટરવ્યુમાં હાજર રહેલ ઉમેદવારને પસંદ કરવા કે ન કરવા તે બાબતનો યુનિવર્સિટીનો હકક અબાધિત રહેશે.

ઉપરની જગ્યા વિશેની વધુ માહિતી તથા ઓનલાઇન અરજી ફોર્મ યુનિવર્સિટીની વેબસાઈટ www.ayurveduniversity.edu.in ઉપરથી ભરવાનું રહેશે. 


વિગતવાર જરુરી તમામ દસ્તાવેજો સાથે ભરેલ અરજી ફોર્મની હાર્ડકોપી સ્વીકારવાની છેલ્લી તા 31/12/2024 છે.


Official Website : https://ayurveduniversity.edu.in/



More Information :