Online Registration For GUJCET 2025 | Gujarat Common Entrance Test 2025 | www.gseb.org | gujcet.gseb.org

Online Registration For GUJCET 2025 | Gujarat Common Entrance Test 2025 | www.gseb.org | gujcet.gseb.org



Gujarat Board of Secondary and Higher Secondary Education, Gandhinagar

Gujarat Common Entrance Test - 2025

GUJCET - 2025


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર

ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ - ૨૦૨૫ 

ગુજકેટ - ૨૦૨૫


ગુજરાત સરકારશ્રીના શિક્ષણ વિભાગનાતા.૧૯/૧૧/૨૦૧૬ ના ઠરાવ ક્રમાંક ૧૦૨૦૧૨-૧૪૨-સ મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ડીગ્રી એન્જિનિયરીંગ, ડીગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માગતા HSCE વિજ્ઞાન પ્રવાહના ગ્રૂપ-A, ગ્રૂપ-B અને ગ્રૂપ-AB ના ઉમેદવારો માટે લેવાનાર ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ)-૨૦૨૫ પરીક્ષાની માહિતી પુસ્તિકા અને ઉમેદવારોના ONLINE આવેદનપત્ર ભરવાની સૂચનાઓ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર મૂકવામાં આવશે.

ગુજકેટ-૨૦૨૫ પરીક્ષાનું ONLINE આવેદનપત્ર બોર્ડની વેબસાઈટ www.gseb.org તથા gujcet.gseb.org પરથી તા.૧૭/૧૨/૨૦૨૪ થી તા.૩૧/૧૨/૨૦૨૪ દરમિયાન ONLINE ભરી શકાશે. 

ગુજકેટની પરીક્ષા ફી રૂ ૩૫૦/-  SBlePay System મારફતે ONLINE (Credlt card, Debit Card, Net Banking) દ્વારા અથવા SBIePay ના “SBI Branch Payment" ઓપ્શન દ્વારા દેશની કોઈપણ SBI Branch માં ભરી શકાશે. 

ફી ભર્યા બાદ સંપૂર્ણ આવેદનપત્ર ફરજિયાત ભરવાનું રહેશે, જેની શાળાના આચાર્યશ્રીઓ/વાલીઓએ તથા વિદ્યાર્થીઓએ નોંધ લેવી.


Official Website : https://www.gseb.org/


More Information :