ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રવેશ માટે ચોઇસ ભરનારા વિદ્યાર્થી 18 એપ્રિલથી 30 મે દરમિયાન રજિસ્ટ્રેશન કરી શકશે

ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રવેશ માટે ચોઇસ ભરનારા વિદ્યાર્થી 18 એપ્રિલથી 30 મે દરમિયાન રજિસ્ટ્રેશન કરી શકશે


ચોઇસ ભરનારા વિદ્યાર્થી 18 એપ્રિલથી 30 મે દરમિયાન રજિસ્ટ્રેશન કરી શકશે


ગૂજરાત વિદ્યાપીઠે વિવિધ કોર્સમાં પ્રવેશ કાર્યવાહી માટે આરંભ કર્યો છે, જેમાં સીયુઈટી આપના૨, ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રવેશ માટે ચોઈસ ભરનારવિદ્યાર્થીઓ માટે18 એપ્રિલથી 30 મે સુધી રજિસ્ટ્રેશન કરાશે. બીજી તરફ કાઉન્સેલિંગ કાર્યવાહી 4-5 મે દરમ્યાન થશે. 


જેમાં સીયુઇટી આપનારા ગુજરાતના વિદ્યાર્થીઓએ ઓફલાઈન મોડમાં, જ્યારે ગુજરાત સિવાયના ઉમેદવારોએ ઓનલાઈન મોડમાં કાઉન્સેલિંગ હાથ ધરાશે. વિવિધ અભ્યાસક્રમો માટે 1 જુલાઈ, 2024ના રોજ નવું શૈક્ષણિક સત્ર શરુ થશે. વિદ્યાપીઠ દ્વારાતમામ કોર્સની પ્રવેશ કાર્યવાહી જાહેર કરાઇ છે.



Official Websitehttps://www.gujaratvidyapith.org/


Official Notification https://gujaratvidyapith.org/admission/pdf/gvp-admission-advt-2024%20.pdf


Paper Source : Divya Bhaskar


More Information :