Result For ACPC Diploma to Degree (D to D) Common Entrance Exam (DDCET) Year 2024-25 Notification | acpc.gujarat.gov.in/d2d

Result For Admission Committee for Professional Courses (ACPC) Diploma to Degree (D to D) Common Entrance Exam (DDCET) Year 2024-25 Notification | acpc.gujarat.gov.in/d2d


ડીટુડી પરીક્ષામાં 96 ટકા હાજરી, 30મીએ પરિણામ

એડમિશન કમિશન ફોર પ્રોફેશનલ કોર્સીસ (એસીપીસી)ના ઉપક્રમે શૈક્ષણિક વર્ષ 2024-25 માટે 50 પરીક્ષા કેન્દ્રોમાં ડિપ્લોમા ટુ ડિગ્રી ઇજનેરીની પ્રવેશ પરીક્ષા માટે નોંધાયેલા 17,947માંથી કુલ 17251 વિદ્યાર્થી ઉપસ્થિત રહ્યા હતા. ડીડીસીઈટી પરીક્ષા માટે સૌથી વધુ 4423 વિદ્યાર્થીઓ અમદાવાદમાં નોંધાયા હતા. આ પરીક્ષાનું પરિણામ 30 એપ્રિલ સુધીમાં જાહેર કરાશે. આન્સર કી રવિવારે રાત્રે મૂકવામાં આવી હતી.


Resulthttps://acpc.gujarat.gov.in/d2d


More Information :