Class 10-12 Board Exam Result : Delay Possible | ધો.૧૦-૧૨ બોર્ડ પરીક્ષાનું પરિણામ : વિલંબની શક્યતા

 Class 10-12 Board Exam Result : Delay Possible | ધો.૧૦-૧૨ બોર્ડ પરીક્ષાનું પરિણામ : વિલંબની શક્યતા


ધો.૧૦-૧૨ બોર્ડ પરીક્ષાનું પરિણામ : વિલંબની શક્યતા

અમદાવાદ : શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ માસમાં લેવામાં આવેલી ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાનું પરિણામ આ વર્ષે વહેલું જાહેર કરવાની સરકારની તૈયારી હતી. શિક્ષણ બોર્ડ દ્વારા તેનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. પરિણામ પહેલા ગેરરીતિના કેસો મુદ્દે મળતી પરીક્ષા સમિતિની બેઠક બોલાવવા માટે બોર્ડ દ્વારા

ચૂંટણી પંચની મંજૂરી માગવામાં આવી છે પણ હજુ સુધી પંચ તરફથી મંજૂરી મળી નથી કે જવાબ પણ મળ્યો નથી.

જેના પગલે બોર્ડે વહેલા પરિણામ માટે તૈયારી અને આયોજન કર્યા છે પરંતુ પરિણામ જાહેર ક્યારે થશે તે નક્કી નથી. અત્યારની સ્થિતિએ વિલંબ થાય તેવી શક્યતા છે.


More Information :