Hall Ticket Download For SEBEXAM PSE SSE 2024 | Primary-Secondary Education Scholarship Examination 2024 | www.sebexam.org

Hall Ticket Download For SEBEXAM PSE SSE 2024 | Primary-Secondary Education Scholarship Examination 2024 | www.sebexam.org


રાજ્ય પરીક્ષા બોર્ડ,ગુજરાત રાજ્ય,ગાંધીનગર “પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા-૨૦૨૩-૨૪ (PSE-SSE-2024)". 

“(HALL TICKET) – પ્રવેશપત્ર" ડાઉનલોડ કરવા અંગેની જાહેરાત


ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-૬ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા-૨૦૨૩-૨૪ તથા ધોરણ-૯ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા-૨૦૨૩-૨૪ રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા તા : ૨૮/૦૪/૨૦૨૪, રવિવાર ના રોજ સવારે ૧૦:૦૦ થી ૦૧:૦૦ કલાક સુધીમાં યોજવામાં આવનાર છે. 


આ બંન્ને પરીક્ષા માટેની હોલટીકીટ www.sebexam.org વેબસાઇટ પરથી તા : ૨૦/૦૪/૨૦૨૪ ના રોજ બપોરના ૧૫.૦૦ કલાકથી પરીક્ષા શરૂ થવાના સમય સુધી વિદ્યાર્થીનો કન્ફર્મેશન નંબર તથા જન્મ તારીખ નાખી ડાઉનલોડ કરવાની રહેશે. જેની તમામ સંબંધિતોએ નોંધ લેવા વિનંતી છે.


Hall Ticket Downloadhttps://www.sebexam.org/


More Information :