GSSSB CCE Clerk Exam Postponed | જાહેરાત ક્રમાંક : ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા મોકુફ રાખવા અંગેની અગત્યની જાહેરાત

Gujarat Secondary Service Selection Board (GSSSB) CCE Clerk (Group A & B) Exam Postponed | જાહેરાત ક્રમાંક : ૨૧૨/૨૦૨૩૨૪ , ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા મોકુફ રાખવા અંગેની અગત્યની જાહેરાત


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ

બ્લોક નં.૨, પહેલો માળ, કર્મયોગી ભવન, સેક્ટર – ૧૦, ગાંધીનગર

જાહેરાત ક્રમાંક : ૨૧૨/૨૦૨૩૨૪

(વેબસાઈટ એડ્રેસ : https://ojas.gujarat.gov.in અને https://gsssb.gujarat.gov.in)

પરીક્ષા મોકૂફ રાખવા અંગે


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની જાહેરાત ક્રમાંક : ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા તા. ૦૧/૦૪/૨૦૨૪ ના રોજથી શરૂ કરવામાં આવેલ છે.


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજીત સદરહુ પરીક્ષા કાર્યક્રમની તા. ૨૦, ૨૧, ૨૭, ૨૮ એપ્રિલ ૨૦૨૪ અને તા. ૦૪, ૦૫ મે ૨૦૨૪ ના રોજ રાખવામાં આવેલ તમામ શિફ્ટની પરીક્ષાઓ વહીવટી કારણોસર હાલ પુરતી મોકૂફ રાખવામાં આવે છે. 


તા. ૦૮/૦૫/૨૦૨૪ અને ૦૯/૦૫/૨૦૨૪ ના રોજનો પરીક્ષા કાર્યક્રમ યથાવત રાખવામાં આવેલ છે.


મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષાની નવી તારીખો ટૂંક સમયમાં પ્રસિધ્ધ કરવામાં આવશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા આથી જણાવવામાં આવે છે.


Official Notification https://gsssb.gujarat.gov.in/ViewFile?fileName=wIPp6vIXzKq9MU7pIB%E2%9C%BFHw%E2%9C%BFigS1xrTgA2x%E2%9C%A4jjdN4Jxr7opyODTOkz4wCn5lYcDQvpOjW4i%E2%9C%BFd2lch7fVufyOIN%E2%9C%BFxPRj%E2%9C%A4frH0MnRrN0PnM8R3odXAFmx%E2%9C%A4t0qs2d2rvtnCy5%E2%9C%BFsZhZx3CmvJtASjbmrm0%E2%9C%BFw%E2%99%AC%E2%99%AC


Official Website : https://gsssb.gujarat.gov.in/News/Index


More Information :