SEBEXAM NMMS Hall Ticket / Admit Card Download | www.sebexam.org
રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર
“નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા(NMMS) ૨૦૨૩-૨૪"
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-૮ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા (NMMS) માટે તા.૧૪/૦૨/૨૦૨૪ ના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવેલ હતું. જેના અનુસંધાને જે વિદ્યાર્થીઓએ આવેદનપત્રો ભરેલ છે તે વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ (NMMS) પરીક્ષા તા.૦૭/૦૪/૨૦ર૪ રવિવારના રોજ સવારે ૧૦.૩૦ કલાકથી ૧૩,૩૦ કલાક દરમ્યાન યોજાનાર છે.
ઉક્ત પરીક્ષા માટેની હોલટીકીટ www.sebexam.org વેબસાઇટ પરથી તા : ૦૨/૦૪/૨૦૨૪ ના રોજ બપોરના ૧૫.૦૦ કલાકથી તા. ૦૭/૦૪/૨૦૨૪ પરીક્ષા શરૂ થવાના સમય સુધી વિદ્યાર્થીનો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ અથવા કન્ફર્મેશન નંબર અને આધાર ડાયસ નંબર નાખી ડાઉનલોડ કરવાની રહેશે. જેની તમામ સંબંધિતોએ નોંધ લેવા વિનંતી છે.
Read Notification (Paper Cutting) : https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhM0p0I5fdM3q6d_QUXA-s-Rr1n3KxbdPSpjKlRWr7CHhtvcgVcc1quBvPPZCYUPxHhnhdQXcr8Jo73qNBX5bp08sFBbBuTRjy5O8Q6HD1dHQnkDvZncFGQjcJyt48kZtP2SFfOWE_0xV_p5vDcj0QRm6KT18ryb24m5wZuwX8Selr5Y118xXmtIiXDYuA/s543/01.jpg
Hall Ticket Download : https://sebexam.org/Form/printhallticket
More Information :