GPSC DY SO Main Exam program Notification | ojas.gujarat.gov.in

GPSC DY SO Main Exam program Notification | ojas.gujarat.gov.in


ગુજરાત જાહેર સેવા આયોગ

સેક્ટર-૧૦-એ, છ-૩“પરિણામ” સર્કલ પાસે,“છ”રોડ, ગાંધીનગર-૩૮૨૦૧૦ 

ફોન નં : (૦૭૯)૨૩૨ ૫૮૯૮૦ 

WebSite : https://gpsc.gujarat.gov.in 

:: અગત્યની જાહેરાત ::

નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર, વર્ગ-૩ (જા.ક્ર.૪૨/૨૦૨૩-૨૪) માં મુખ્ય લેખિત પરીક્ષા માટે સફળ થયેલ ઉમેદવારો માટે


નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર, વર્ગ-૩ ની જગ્યાઓ પર ભરતી કરવા માટે આયોગ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંક : ૪૨/૨૦૨૩-૨૪ માટે તા.૧૫/૧૦/૨૦૨૩ ના રોજ યોજાયેલ પ્રાથમિક કસોટીનું પરિણામ તા.૧૮/૦૩/૨૦૨૪ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જેમાં કુલ-૩૩૪૨ ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે કામચલાઉ સફળ જાહેર કરવામાં આવેલ છે.


સદર જાહેરાત માટે મુખ્ય લેખિત પરીક્ષા નીચે દર્શાવેલ કાર્યક્રમ મુજબ સંભવત: ગાંધીનગર/અમદાવાદ ખાતે યોજાશે. 


Official Notification : https://ojas.gujarat.gov.in/AdvtDetailFiles/1868441_INMES-42-202324.pdf


More Information :