All India Council for Technical Education (AICTE) BBA / BCA / BMS Admission 2024-25 | www.aicte-india.org
Reopening of Portal for New Institutions Offering BBA / BCA / BMS Programs
- Till date, All India Council for Technical Education (AICTE) has given approval to more than 4300 BBA/BCA/BMS programs on ‘as-is-where-is basis’. However, AICTE is still receiving large number of requests from institutions now having keen interest in taking approval.
- Considering these requests, AICTE has decided to reopen the application portal for new institutions seeking approval to offer
- BBA, BCA, and BMS programs for the academic year 2024-2025.
- Institutions those have not yet applied will now have an additional opportunity to submit their applications with a late fee of Rs. 5000 till 07/06/2024, 5.00 PM.
- All interested institutions are encouraged to take advantage of this extended deadline to ensure their applications are duly considered.
- For more information and to submit your application, please visit the AICTE official website at www.aicte-india.org.
અખિલ ભારતીય તકનીકી શિક્ષણ પરિષદ
(ભારત સરકારને આધીન એક વૈધાનિક સંસ્થા)
(શિક્ષણ મંત્રાલય, ભારત સરકાર)
નેલ્સન મંડેલા માર્ગ, વસંત કુંજ, નવી દિલ્લી - ૧૧૦૦૭૦
વેબસાઈટ : www.aicte-india.org
જાહેર સૂચના
બીબીએ / બીસીએ / બીએમએસ કાર્યક્રમોને સંચાલિત કરનારી સંસ્થાઓ માટે પોર્ટલને પુન: ખોલવા સંબંધિત
અત્યાર સુધી, અખિલ ભારતીય તકનીકી શિક્ષણ પરિષદ (અભાતશિપ) એ ૪૩૦૦ થી વધુ બીબીએ / બીસીએ / બીએમએસ કાર્યક્રમ સંચાલિત કરનારી સંસ્થાઓને “જેમ છે - જ્યાં છે” ના આધારે પરવાનગી પ્રદાન કરેલ છે. તથા, અભાતશિપને હજુ પણ ઈચ્છુક સંસ્થાઓ પાસેથી પરવાનગી પ્રાપ્ત ક૨વા મોટી સંખ્યામાં અરજીઓ પ્રાપ્ત થઈ રહી છે.
આ અરજીઓ પર વિચાર કરતા, અભાતશિપે શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૦૨૫ માટે બીબીએ, બીસીએ અને બીએમએસ કાર્યક્રમોને સંચાલિત કરનારી સંસ્થાઓ માટે અરજી પોર્ટલને પુનઃ ખોલવાનો નિર્યણ લીધો છે.
જે સંસ્થાઓએ હજુ સુધી અરજી નથી કરી, તેમણે હવે રૂપિયા ૫,૦૦૦/- ની વિલંબ ફી સાથે તારીખઃ ૦૭.૦૬.૨૦૨૪, સાંજે ૫.૦૦ કલાક સુધી પોતાની અરજી જમા કરીને એક વધારાની તક આપવામાં આવેછે.
દરેક ઈચ્છુક સંસ્થાઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓની અરજીઓ યોગ્ય રીતે ધ્યાનમાં લેવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે વહેલી તકે આ વિગતવા૨ સમયમર્યાદાનો લાભ લે.
વધુ જાણકારી માટે અને આપની અરજી જમા કરવા માટે મહેરબાની કરી અભાતશિપની અધિકૃત વેબસાઈટ www.aicte-india.org ની મુલાકાત લો.
જાહેરાત ક્રમાંક : વિનિયમન બ્યૂરો/અભાતશિપ/૦૫(૦૧) ૨૦૨૪
Official Notification : https://www.aicte-india.org/sites/default/files/public-notice-12x16cm.pdf
More Information :