The Mehsana Urban Co-operative Bank Ltd 50 Clerical Trainee Recruitment 2024 | www.mucbank.com
The Mehsana Urban Co-Op.Bank Ltd., Mehsana
Head Office : Urban Corporate Building, Highway, Mehsana-384002 Fron No : (02792) 257233,257234
Regarding the recruitment of Clerical Trainee
North Gujarat's leading Multi State Scheduled Bank whose business is more than 15300 crores. As Bank requires Clerical Trainee Stock, suitably qualified candidates may apply online on Bank's website www.mucbank.com. To be done till 31-07-2024. Download the online application along with its print copy of Rs.100/= non refundable demand draft in the name of Bank (The Mehsana Urban Co-Op.Bank Ltd.), true copy of eligibility certificates, copy of L.C. and passport size photocopy. No-2 with 2Gester Post or Courier to the above address of Dawara Bank as received by 10-08-2024. Candidates who have appeared in the last semester exam and results are pending can also apply.
Note: Candidates who have passed Post Graduation at the time of Personal Interview will be eligible.
Clerical Trainee : Vacancy – 50 approx
Eligibility : UGC recognized University of Gujarat
1 ) M.Com., M.Sc. (Science), MCA, MBA (Minimum 55% in either Graduation or Post Graduate)
2) Minimum 55% in direct course of MSc.(Science), MCA, MBA
Age : Above 21 years and maximum 30 years as on 01-07-2024.
Pay Scale : First year monthly kicks pay will be 19000/- and second year will be 20000/- and thereafter salary will be paid as per clerical scale.(Approximately 29100/-)
The written exam will be conducted online at IBPS Mumbai. Then the selection will be done through the oral interview of the qualified candidates.
Note:
1. Direct sent applications other than online will not be considered.
2. These posts are to be filled up for the remote branches other than Mehsana district.
3. The application of giving wrong details in the online application will be considered void.
ધી મહેસાણા અર્બન કો-ઓપ.બેન્ક લિ.,મહેસાણા
હેડ ઓફિસ : અર્બન કોર્પોરેટ બિલ્ડીંગ, હાઈવે, મહેસાણા-૩૮૪૦૦૨ ફ્રોન નંબર : (૦૨૭૯૨) ૨૫૭૨૩૩,૨૫૭૨૩૪
કલેરીકલ ટ્રેઇની ની ભરતી અંગે
ઉત્તર ગુજરાતની અગ્રણી મલ્ટી સ્ટેટ શિડયુલ્ડ બેન્ક જેનો બીઝનેશ !.૧૫300 કરોડ થી વધારે છે. બેન્કને કલેરીકલ ટ્રેઇની સ્ટાકની જરૂરીયાત હોઇ યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ બેન્ક ની વેબસાઇટ www.mucbank.com ઉપર ઓનલાઇન અરજી તા. ૩૧-0૭-૨૦૨૪ સુધી કરવી. ઓનલાઇન કરેલ અરજી ડાઉનલોડ કરી તેની પ્રીન્ટ કોપી સાથે રૂા.100/= નો બેન્ક ( ધી મહેસાણા અર્બન કો-ઓપ.બેન્ક લિ.) ના નામનો નોન રીકંડેબલ ડીમાન્ડ ડ્રાફ્ટ, લાયકાતના પ્રમાણપત્રોની ખરી નકલ, એલ.સી.ની કોપી તેમજ પાસપોર્ટ સાઇઝના કોટોગ્રાક નંગ-૨ સાથે ૨જીસ્ટર પોસ્ટ કે કુરીયર દવારા બેન્કના ઉપરોક્ત સરનામે તા.૧૦-૦૮-૨૦૨૪ સુધીમાં મળે તે રીતે મોકલી આપવી. છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા આપેલ હશે અને રીઝલ્ટ આવવાનું બાકી હશે તેવા ઉમેદવારો પણ અરજી કરી શકશે.
નોંધ : પર્સનલ ઇન્ટરવ્યુ સમયે પોસ્ટ ગ્રેજ્યુએશન પાસ કરેલ હશે તે ઉમેદવાર જ લાયક ગણાશે.
કલેરીકલ ટ્રેઇની : જગ્યા - ૫૦ આશરે
લાયકાત : UGC માન્ય ગુજરાત ની યુનિવર્સીટી
1 ) MCom., MSc. ( Science ), MCA, MBA (ગ્રેજ્યુએશન અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ બન્ને પૈકી એકમાં ઓછામાં ઓછા ૫૫% હોવા જરૂરી )
2 ) MSc.(Science), MCA, MBA ના ડાયરેકટ કોર્ષમાં ઓછામાં ઓછા ૫૫% હોવા જરૂરી
ઉમર : તા.૦૧-૦૭-૨૦૨૪ ના રોજ ૨૧ વર્ષ થી વધુ અને વધુમાં વધુ 30 વર્ષ સુધી.
પગાર ધોરણ : પ્રથમ વર્ષ માસિક કીક્સ પગા૨ 19000/- અને બીજા વર્ષ 20000/- રહેશે અને ત્યારબાદ કલેરીકલ સ્કેલ મુજબ પગાર ચુકવવામાં આવશે.( આશરે 29100/-)
લેખિત પરીક્ષા IBPS મુબઇ દવારા ઓનલાઇન પરીક્ષા લેવાશે. ત્યારબાદ Qualified ઉમેદવારોના મૌખિક ઇન્ટરવ્યુ થી સિલેકશન કરવામાં આવશે.
નોંધ :
૧. ઓનલાઇન સિવાય ડાયરેકટ મોકલેલ અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
૨. આ જગ્યાઓ મહેસાણા જીલ્લા સિવાયની દુરની શાખાઓ માટે ભરવાની છે.
૩. ઓનલાઇન અરજીમાં ખોટી વિગત આપનારની અરજી રદ બાતલ ગણાશે.
- ઉમેદવારો 18 જૂનથી અરજી કરી શકશે મહેસાણા અર્બન સહકારી બેંકમાં 50 જગ્યાની ભરતી
મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક લિમિટેડમાં ક્લેરિકલ ટ્રેઇની સ્ટાફની 50 ભરતીજાહેર કરાઈ છે. 18 જૂનથી 31 જુલાઈ દરમિયાન ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકશે. ઓનલાઇન કરેલી અરજી ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કોપી સાથે રૂ.100નો બેન્કના નામનો નોન રિફંડેબલ ડીડી, લાયકાતના પ્રમાણપત્રોની નકલ, એલસીની કોપી, પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ સાથે બેન્કના સરનામે 10 ઓગસ્ટ સુધીમાં મળે તે રીતે પોસ્ટ કે કુરિયર દ્વારા મોકલી આપવાની રહેશે. છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા આપી હોય અને રિઝલ્ટ આવવાનું બાકી હોય તેવા ઉમેદવારો પણ અરજી કરી શકશે. ઉમેદવારોની ઉંમર1 જુલાઈ, 2024ના રોજ 21 વર્ષથી વધુ તેમ જ 30 વર્ષ સુધીની હોવી જોઈએ.
Official Notification : https://www.mucbank.com/mucb/downloads/Clerical_Trainee_Recruitment_Jun_Jul_2024.pdf
Apply Online : https://www.mucbank.com/mucb/career
More Information :