Provisional Answer Key / Result For Rajkot Municipal Corporation (RMC) Various Posts Examination 2024 | www.rmc.gov.in
રાજકોટ મહાનગરપાલિકા
“ડો.આંબેડકર ભવન”, ઢેબરભાઈ રોડ, સેન્ટ્રલઝોન, રાજકોટ-૩૬૦૦૦૧
આથી જાણ કરવામાં આવે છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૨૩/૦૬/૨૦૨૪ નાં રોજ
(૧) ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટ,
(૨) આસીસ્ટન્ટ એકાઉન્ટન્ટ,
(3)સીસ્ટમ એનાલીસ્ટ,
(૪) ગાર્ડન સુપરવાઈઝર,
(૫)વેટરનરી ઓફિસર,
(૬) ગાર્ડન આસીસ્ટન્ટ,
(૭) ટેકનીકલ આસીસ્ટન્ટ (લાઈબ્રેરી) અને
(૮) આસીસ્ટન્ટ લાઈબ્રેરીયન
આમ કુલ-૦૮ સંવર્ગની લેખિત પરીક્ષા લેવામાં આવેલ. આ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નોના જવાબોની પ્રોવિઝનલ આન્સર કી મહાનગરપાલિકાની વેબસાઈટ www.rmc.gov.in પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે જે અન્વયે ઉક્ત પરીક્ષા આપેલ હોય તેવા ઉમેદવારો તરફથી કોઈ રજૂઆત હોય તો તે તા.૦૫/૦૭/૨૦૨૪ સુધીમાં આધારપુરાવા સાથે નિયત નમુનામાં(નમુનો વેબસાઈટ પર છે) રૂબરૂમાં મહેકમ શાખા, રાજકોટ મહાનગરપાલિકા ખાતે રજુ કરવા જણાવવામાં આવે છે.
તા.૨૩-૦૬-૨૦૨૪ ના રોજ યોજાયેલ કુલ-૦૮ સંવર્ગોની લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી તથા વાંધા સૂચનો રજુ કરવા માટેની જાહેરાત : http://117.217.104.235/RMCRecruit/documents/upload/Advt%20Query%20230624.pdf
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.23/06/2024 રોજ લેવાયેલ જુદા જુદા સંવર્ગોની લેખિત પરીક્ષાની ઓ.એમ.આર / પ્રોવિઝનલ માર્કસ ડાઉનલોડ કરવા અંગેની લિંક : https://examhall.co.in/
Query format Exam Date 23-06-24 : http://117.217.104.235/RMCRecruit/documents/upload/Query%20format%2023-06-24.pdf
SYSTEM ANALYST PROVISIONAL ANS KEY : http://117.217.104.235/RMCRecruit/documents/upload/SYSTEM%20ANALYST%20PROVISIONAL%20ANS%20KEY.pdf
TECH ASST LIBRARY PROVISIONAL ANS KEY : http://117.217.104.235/RMCRecruit/documents/upload/TECH%20ASST%20LIBRARY%20PROVISIONAL%20ANS%20KEY.pdf
VETARNARY OFFICER PROVISIONAL ANS KEY : http://117.217.104.235/RMCRecruit/documents/upload/VETARNARY%20OFFICER%20PROVISIONAL%20ANS%20KEY.pdf
ASSI-LIBRARIAN PROVISIONAL ANS KEY : http://117.217.104.235/RMCRecruit/documents/upload/ASSI-LIBRARIAN%20PROVISIONAL%20ANS%20KEY.pdf
ASS-ACCOUNTANT PROVISIONAL ANS KEY : http://117.217.104.235/RMCRecruit/documents/upload/ASS-ACCOUNTANT%20PROVISIONAL%20ANS%20KEY.pdf
DY-CHIEF-ACCOUNTANT PROVISIONAL ANS KEY : http://117.217.104.235/RMCRecruit/documents/upload/DY-CHIEF-ACCOUNTANT%20PROVISIONAL%20ANS%20KEY.pdf
GARDEN ASST PROVISIONAL ANS KEY : http://117.217.104.235/RMCRecruit/documents/upload/GARDEN%20ASST%20PROVISIONAL%20ANS%20KEY.pdf
GARDEN SUPERVISOR PROVISIONAL ANS KEY : http://117.217.104.235/RMCRecruit/documents/upload/GARDEN%20SUPERVISOR%20PROVISIONAL%20ANS%20KEY.pdf
FEES REFUND (RMC/2023/170 MANAGER , RMC/2023/171 WARD OFFICER EX. ARMY) : https://www.rmc.gov.in/RecruitmentFeesRefund
More Information :