About Me

Indian Navy Sports Quota Admission 02/2024 Batch | Invites applications from unmarried Male / Female candidates for admission as sailor | www.joinindiannavy.gov.in


Indian Navy

Invites applications from unmarried Male / Female candidates for admission as sailor

Sports Quota Admission - 02/2024 Batch


1. Indian Navy invites applications from those outstanding unmarried male / female sportspersons who have participated in International / Junior or Senior National Championships in the following disciplines :-

(a) Subjects for male candidates : Athletics, Aquatics, Basketball, Boxing, Cricket, Horse Riding, Football, Fencing, Artistic Gymnastics, Handball, Hockey, Kabaddi, Volleyball, Weight Lifting, Wrestling, Squash, Golf, Tennis, Kayaking and Canoeing, Rowing, shooting and sailing.

(b) Sports for women candidates : Athletics, Aquatics, Artistic Gymnastics, Boxing, Fencing, Wrestling, Weight Lifting, Kayaking and Canoeing, Rowing, Shooting and Sailing.


Note :-

(1) For shooting, only top 50 athletes in Olympic events as per latest national ranking are eligible to apply.

(2) For sailing, only International/Senior National medal winners in ILCA7, ILCA6, 49er and 49er (FX) category boats are eligible to apply.


2. Last date for receipt of applications is 20 July 24 and last date for candidates from North East, Jammu and Kashmir, Ladakh, Andaman and Nicobar, Lakshadweep and Minikoy Island is 25 July 24.

Applications should be sent to the address mentioned below.

Secretary Indian Navy Sports Control Board

Naval Headquarters Ministry of Defense 7th Floor, Chanakya Bhawan Chanakya Puri, New Delhi - 110 021


3. Details regarding admission type and other eligibility are as follows.

(A) Modes of Entry : (a) Direct Entry Petty Officer (DEPO) Sports Entry

Age : Born between 01 November 1999 to 30 April 2007, both dates inclusive.

Educational Qualification : 10+2 qualified


(B) Mode of Entry : (b) Direct Entry Chief Petty Officer (DE CPO) Entry Sports

Age : Born between 01 November 1999 to 30 April 2007, both dates inclusive.

Educational Qualification : 10+2 qualified


4. For application form and other details visit www.joinindiannavy.gov.in


ભારતીય નૌકાદળ

નાવિક તરીકે પ્રવેશ માટે અપરિણીત પુરૂષ / મહિલા ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરે છે 

સ્પોર્ટ્સ ક્વોટા પ્રવેશ - ૦૨/૨૦૨૪ બેચ 


૧. ભારતીય નૌકાદળ તે ઉત્કૃષ્ટ અપરિણીત પુરૂષ / મહિલા ખેલાડીઓ પાસેથી અરજીઓ આમંત્રિત કરે છે, જેમણે નીચે જણાવેલ વિષયોમાં આંત૨૨ાષ્ટ્રીય / જુનિયર અથવા સિનિયર રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં ભાગ લીધેલ છે :- 

(એ) પુરૂષ ઉમેદવારો માટે વિષય : એથલેટિક્સ, એક્વેટિક્સ, બાસ્કેટબોલ, બોક્સિંગ, ક્રિકેટ, ઘોડેસવારી, ફૂટબોલ, તલવારબાજી, કલાત્મક જિમ્નેસ્ટિક, હેન્ડબોલ, હોકી, કબડ્ડી, વોલીબોલ, વેઇટ લિફ્ટિંગ, કુશ્તી, સ્ક્વેશ, ગોલ્ફ, ટેનિસ, કેયકિંગ અને કેનોઇંગ, રોઇંગ, શુટિંગ અને નૌકાવિહાર.

(બી) મહિલા ઉમેદવારો માટે ખેલ : એથલેટિક્સ, એક્વેટિક્સ, આર્ટિસ્ટિક જિમ્નેસ્ટિક, બોક્સિંગ, ફેન્સિંગ, કુશ્તી, વેઇટ લિફ્ટિંગ, કેયકિંગ અને કેનોઇંગ, રોઇંગ, શુટિંગ અને નૌકાવિહાર.

નોંધ :-

(૧) શૂટિંગ માટે, નવીનતમ રાષ્ટ્રીય રેન્કિંગ મુજબ ઓલિમ્પિક ઇવેન્ટ્સમાં માત્ર ટોચના ૫૦ એથ્લેટ્સ જ અરજી કરવા પાત્ર છે.

(૨) નૌકાવિહાર માટે, ILCA7, ILCA6, 49er અને 49er (FX) કેટેગરીની બોટમાં માત્ર આંત૨૨ાષ્ટ્રીય/સિનિયર રાષ્ટ્રીય મેડલ વિજેતાઓ જ અરજી કરવા પાત્ર છે.

૨. અરજીઓ પ્રાપ્ત કરવાની અંતિમ તારીખ ૨૦ જુલાઈ ૨૪ છે અને ઉત્તર પૂર્વ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, અંદમાન અને નિકોબાર, લક્ષદ્વીપ અને મિનિકોય દ્વીપના ઉમેદવારો માટે અંતિમ તારીખ ૨૫ જુલાઈ ૨૪ છે.


અરજીઓ નીચે જણાવેલ સરનામે મોકલવાની રહેશે :


સચિવ ભારતીય નૌકાદળ ખેલ નિયંત્રણ બોર્ડ

નૌકાદળ મુખ્યાલય રક્ષા મંત્રાલય ૭મો માળ, ચાણક્ય ભવન ચાણક્ય પુરી, નવી દિલ્લી - ૧૧૦ ૦૨૧


૩. પ્રવેશના પ્રકાર અને અન્ય લાયકાત અંગેની વિગતો નીચે મુજબ છે.

પ્રવેશના પ્રકાર : (એ) ડાયરેક્ટ એન્ટ્રી પેટી ઓફિસર (ડીઈપીઓ) સ્પોર્ટ્સ એન્ટ્રી

ઉંમર : ૦૧ નવેમ્બર ૧૯૯૯ થી ૩૦ એપ્રિલ ૨૦૦૭ ની વચ્ચે જન્મ, બંને તારીખો સામેલ છે.

શૈક્ષણિક લાયકાત : ૧૦+૨ યોગ્ય


પ્રવેશના પ્રકાર : (બી) ડાયરેક્ટ એન્ટ્રી ચીફ પેટી ઓફિસર (ડીઈ સીપીઓ) એન્ટ્રી સ્પોર્ટ્સ

ઉંમર : ૦૧ નવેમ્બ૨ ૧૯૯૯ થી ૩૦ એપ્રિલ ૨૦૦૭ ની વચ્ચે જન્મ, બંને તારીખો સામેલ છે.

શૈક્ષણિક લાયકાત : ૧૦+૨ યોગ્ય


૪. અરજી ફોર્મ અને અન્ય વિગતો માટે www.joinindiannavy.gov.in ની મુલાકાત લો


Apply Online : https://www.joinindiannavy.gov.in/


Official Website : https://www.joinindiannavy.gov.in/en/account/account/state



More Information :



 
Top