Walk in interview For Ahmedabad Municipal Corporation (AMC) Garden Supervisor Recruitment 2024
Ahmedabad Municipal Corporation - Garden Department
- Recruitment of Garden Supervisor in Garden Department on temporary basis
Garden Central Office, Rasala Nursery, Law-Garden BRT dated 19-06-2024 for temporary appointment of Garden Supervisor in Garden Department of Ahmedabad Municipal Corporation through agency providing technical staff. Walk-in interview is held at Ellis Bridge, Ahmedabad-380006, Opposite Bus Stand.
- Post :- Garden Supervisor (Temporary Basis)
- Walk-in Interview Date :- 19-06-2024
- Time :- 10.00 am to 3.00 pm
- Qualification :- Diploma Agriculture / Diploma Horticulture / Diploma Forestry / B.R.S. or more
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન - બગીચા ખાતુ
- બગીચા ખાતામાં ગાર્ડન સુપરવાઇઝરની હંગામી ધોરણે ભરતી બાબત
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં બગીચા ખાતામાં ટેકનિકલ સ્ટાફ પુરો પાડતી એજન્સી મારફતે ગાર્ડન સુપવાઇઝરની હંગામી ધોરણે નિમણૂંક કરવા માટે તા.૧૯-૦૬-૨૦૨૪ નાં રોજ બગીચા મધ્યસ્થ કચેરી, રસાલા નર્સરી, લૉ-ગાર્ડન બી.આર.ટી.એસ. બસ સ્ટેન્ડ સામે, એલીસ બ્રીજ, અમદાવાદ-૩૮૦૦૦૬ ખાતે વૉક-ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવે છે.
- પોસ્ટ :- ગાર્ડન સુપરવાઇઝર (હંગામી ધોરણે)
- વૉક-ઇન ઇન્ટરવ્યુ તારીખ :- ૧૯-૦૬-૨૦૨૪
- સમય :- સવારે ૧૦.૦૦ થી બપોરે ૩.૦૦
- લાયકાત :- ડીપ્લોમા એગ્રીકલ્ચર / ડીપ્લોમા હોર્ટીકલ્ચર / ડીપ્લોમા ફોરેસ્ટ્રી / બી.આર.એસ. કે તેથી વધુ
More Information :