About Me

Gujarat University Central Admission 2024 (GCAS 2024) | www.gujaratuniversity.ac.in


Gujarat University

Important Guide : Central Admission 2024 (GCAS 2024)

  • The process of giving preference to colleges will start from 6th June 2024 at 5 pm.

Students seeking admission in colleges of Gujarat University can give preference through GCAS Credential (Student Login) using the link sent via SMS to your registered mobile number to give preference to the college of their choice. Otherwise, admission will be allotted as per the order of preferences given by GCAS-2024. Accordingly admission will be allotted on the basis of preference as well as merit of the student. Preference filling link and schedule will also be available at https://gujaratuniversity.ac.in of Gujarat University.


ગુજરાત યુનિવર્સિટી

અગત્યની માર્ગદર્શિકા : કેન્દ્રીય પ્રવેશ 2024 (GCAS 2024)

  • કોલેજોની પસંદગીની પ્રેફરેન્સ આપવાની પ્રોસેસ છઠ્ઠી જૂન 2024 સાંજે 5 વાગ્યાથી શરૂ થશે.

ગુજરાત યુનિવર્સિટીની કોલેજોમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓએ તેમની પસંદગી મુજબ કોલેજને પ્રેફરેન્સ આપવા તમારાં રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર SMS દ્વારા મોકલવામાં આવેલી લિંકનો ઉપયોગ કરીને GCAS ક્રેડેન્સીયલ (વિદ્યાર્થી લૉગિન) દ્વારા પ્રેફરેન્સ આપી શકશે. અન્યથા, GCAS-2024 દ્વારા આપવામાં આવેલી પસંદગીઓના ક્રમ મુજબ પ્રવેશ ફાળવવામાં આવશે. આ મુજબ પ્રેફરેન્સ તેમજ વિદ્યાર્થીના મેરીટના આધારે પ્રવેશ ફાળવવામાં આવશે. પ્રેફરેન્સ ફિલિંગની લિંક અને સમયપત્ર ગુજરાત યુનિવર્સિટીની  https://gujaratuniversity.ac.in પર પણ જોવા મળશે.


Official Notification : https://beta.gujaratuniversity.ac.in/Uploads/news/Press%20Note%20-%20Gujarat%20University%20Admission%20Procedd%20Filling.pdf


Official Website : https://www.gujaratuniversity.ac.in/


More Information :



 
Top