About Me

Gujarat Urban Development Department (UDD) Recruitment 2024 | udd.gujarat.gov.in


DEPARTMENT OF URBAN DEVELOPMENT AND URBAN HOUSING 

Block No. 14, 9th Floor, Sardar Bhawan, Gandhinagar 

Advertisement No: 01/2024-25


Post Name & Vacancies :

Legal Adviser - 02 (Two) Posts


Recruitment of Contractual post of Legal Adviser by Department of Urban Development and Urban Housing. 01/2024- Applications are invited from willing candidates to fill up 02 (two) posts of Legal Adviser on contract basis under 25. Other details of the post like application form, educational qualification, experience, age, monthly remuneration, bids and conditions of the post are requested to visit the department website https://udd.gujarat.gov.in/. 

All the interested candidates can download the prescribed form from the department website, fill up the necessary details along with the requested certificates in person (during office hours) at the above mentioned address or at R.P.A.D. It has to be sent within 15 days from the date of publication of advertisement. All the candidates are suggested to carefully study all the instructions/bids mentioned on the website before applying for the said vacancy.


શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ 

બ્લોક નં. ૧૪, ૯મો માળ, સરદાર ભવન, ગાંધીનગર ટેલિ.નં. ૦૭૯-૨૩૨-૫૧૦૨૯

જાહેરાત ક્રમાંક : ૦૧/૨૦૨૪-૨૫

કાયદા સલાહકારની કરાર આધારિત જગ્યાની ભરતી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા જા.ક્ર. ૦૧/૨૦૨૪- ૨૫ અંતર્ગત કાયદા સલાહકારની ૦૨(બે) જગ્યા કરાર આધારિત ધો૨ણે ભરવા માટે ઈચ્છુક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. જગ્યાની અન્ય વિગતો જેવી કે અરજી અંગેનું ફોર્મ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર, માસિક મહેનતાણું, જગ્યાની બોલીઓ અને શરતો વિભાગની વેબસાઇટ https://udd.gujarat.gov.in/ ઉપર જોવા વિનંતી છે. 

તમામ ઈચ્છુક ઉમેદવારોએ વિભાગની વેબસાઇટ પરથી નિયત ફોર્મ ડાઉનલોડ કરી, જરૂરી વિગતો ભરી માંગેલ પ્રમાણપત્રો સાથે ઉપર દર્શાવેલ સરનામા પર રૂબરૂ (કચેરી સમય દરમ્યાન) અથવા આર.પી.એ.ડી. દ્વારા જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી દિન-૧૫માં મોકલી આપવાના રહેશે. તમામ ઉમેદવારોને ઉક્ત જગ્યા માટે અરજી કરતા પહેલા વેબસાઇટ પર દર્શાવેલ તમામ સૂચનાઓ/બોલીઓનો કાળજીપૂર્વક અભ્યાસ કરવા સૂચન છે.


Official Website & Apply Online : https://udd.gujarat.gov.in/Career.php


 More Information :



 
Top