About Me

District Training Team Gandhinagar Finance Assistant Recruitment 2024 | arogyasathi.gujarat.gov.in


District Training Team, Gandhinagar Advertisement

(11 months contract based recruitment)

Under State Health and Family Welfare Institute, Vadodara, District Training Team, Gandhinagar under National Health Mission has advertised to fill the following staff positions on a purely temporary basis for 11 months on contract basis and to prepare a waiting list.

Validly qualified candidates dt. From 15/06/2024 to 30/06/2024 online applications have to be made through the given link https://arogyasathi.gujarat.gov.in


Post Name & Vacancies :

Finance Assistant - 01 Post


જીલ્લા તાલીમ ટીમ, ગાંધીનગર જાહેરાત

(૧૧ માસ કરાર આધારીત ભરતી)

રાજય આરોગ્ય અને પરીવાર કલ્યાણ સંસ્થાન, વડોદરા અંતર્ગત જીલ્લા તાલીમ ટીમ, ગાંધીનગર ખાતે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત નીચેજણાવેલ સ્ટાફની જગ્યા તદ્દન હંગામી ધોરણે ૧૧ માસ કરાર આધારીત ભરવા તથા પ્રતિક્ષાયાદી બનાવવા સદરહું જાહેરાત આપવામાં આવેલ છે.

માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા. 15/06/2024 થી તા 30/06/2024 સુધીમાં ઓન લાઇન અરજીઓ https://arogyasathi.gujarat.gov.in આપેલ લીંક પર કરવાની રહેશે


જગ્યાની વિગત & જગ્યા : 

ફાયનાન્સ આસીસટન્ટ - ૦૧


Official Websitehttps://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx



More Information :



 
Top