Gujarat Anti-corruption Bureau (ACB) Recruitment 2024For Various Advisors | acb.gujarat.gov.in
બ્યૂરો ખાતે એડવાઈઝરોની નિમણૂકની જાહેરાત
‘પ્રિવેન્શન ઓફ કરપ્શન એકટ’ના કેસો લડવા અંગે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, ગુજરાત રાજ્ય, અમદાવાદ ખાતે નીચે જણાવેલ વિગતે ૧૧ માસના કરારના ધોરણે કુલ-૦૭ એડવાઈઝરો જગ્યાઓ ભરવા સારૂ અરજીઓ આવકાર્ય છે.
Post Name & Vacancies :
- કાયદા સલાહકાર (અમદાવાદ એકમ-૧, સુરત એકમ-૧, બોર્ડર એકમ-ભૂજ-૧) - 03 Posts
- ફાયનાન્સ ટેક્ષેશન એડવાઈઝર (બ્યૂરો વડી કચેરી, અમદાવાદ) - 01 Posts
- ફોરેન્સીક એડવાઈઝર (બ્યૂરો વડી કચેરી, અમદાવાદ) - 01 Posts
- ટેકનીકલ એડવાઈઝર (બ્યૂરો વડી કચેરી, અમદાવાદ) - 01 Posts
- રેવન્યુ એડવાઈઝર (બ્યૂરો વડી કચેરી, અમદાવાદ) - 01 Posts
નિયત નમૂનામાં ઉમેદવારી પત્રકો નિયામકશ્રી, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની કચેરી, બંગલા.નં. ૧૭, ડફનાળા, શાહીબાગ, અમદાવાદ ને તા.૧૨/૦૭/૨૦૨૪ સુધીમાં મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે. મુદ્દતની તારીખ વિત્યે આવેલ અરજીઓ ‘‘રદ’’ થવા પાત્ર રહેશે.
આ બાબતે વધુ માહિતી www.acb.gujarat.gov.in ઉપર ઉપલબ્ધ છે.
સંપર્ક : ટેલીફોન નંબર ૦૭૯-૨૨૮૬ ૯૨૨૮, ૨૮૮૬ ૦૩૪૩, ૨૨૮૬ ૦૩૪૧
લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો ગુજરાત રાજય, અમદાવાદ
Official Website : https://acb.gujarat.gov.in/acb/default.aspx
Application Form :-
કાયદા સલાહકાર : https://acb.gujarat.gov.in/upload/Website-LA_2024.pdf
ફાયનાન્સ ટેક્ષેશન એડવાઈઝર : https://acb.gujarat.gov.in/upload/ACB_Jaherat-21062024.pdf
ફોરેન્સીક એડવાઈઝર : https://acb.gujarat.gov.in/upload/Website_Forensic_Advisor_2024.pdf
ટેકનીકલ એડવાઈઝર : https://acb.gujarat.gov.in/upload/Website_Techinical_Advisor_2024.pdf
રેવન્યુ એડવાઈઝર : https://acb.gujarat.gov.in/upload/Website_Revenue_Advisor_2024.pdf
More Information :